Author: Gujarat Exclusive

ટોક્યો: શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોચી ગયા છે. અહી પહોચ્યા બાદ તેમણે પોતાના જાપાની સમકક્ષ ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી અને કહ્યુ કે પૂર્વ વડાપ્રધાન શિંજો આબેના નેતૃત્વમાં બન્ને દેશના સબંધ નવી ઉંચાઇ પર પહોચ્યા અને કેટલાક વિસ્તારમાં તેમનો વિસ્તાર થયો. મોદીએ આશા વ્યક્ત કરી કે કિશિદાના નેતૃત્વમાં બન્ને દેશના સબંધ ઉંડા થશે અને નવા મુકામ પર પહોચશે.  શિંજો આબેને શ્રદ્ધાંજલિ વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યુ વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ કે મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાર્તા કરી છે, જેમાં વડાપ્રધાને પૂર્વ વડાપ્રધાન શિંજો આબેના નિધન પર સંવેદના વ્યક્ત…

Read More

અભિષેક પાંડેય, ગુજરાત એક્સક્લૂઝિવ: બોપલ બ્રિજ પાડનાર કોન્ટ્રાક્ટર રંજિત બિલ્ડકોન અને કન્સલ્ટન્ટ ડેલ્ફમાંથી કોન્ટ્રાક્ટર રજિંત બિલ્ડકોનને બિનસત્તાવાર રીતે ક્લિનચીટ મળી હોવાનો અહેવાલ છે. સરકાર દ્વારા રચાયેલી વિશેષ સમિતિએ ક્લિનચીટ આપી દીધી છે. પરંતુ બોપલ બ્રિજ કેસમાં કન્સ્લટન્ટની ફાઈલ ક્યાં ધૂળ ખાઈ રહી છે તે અંગે કોઈ રેકોર્ડ મળી રહ્યો નથી. લેટેસ્ટ જાણકારી અનુસાર, કન્સલ્ટન્ટ જેમનું નામ ડેલ્ફ કન્સલ્ટન્સી (DELF Consulting Engineers (India) Pvt Ltd)છે, તેમને ખેડા બ્રિજ કેસમાં બ્લેકલિસ્ટ કરવાની ફાઈલ છેલ્લા મહિનાથી સીએમઓમાં પડી છે. ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને ગુજરાત સરકારની મુખ્ય બાંધકામ સંસ્થા રોડ એન્ડ બિલ્ડીંગ (આરએનબી) ડિપાર્ટમેન્ટ દ્વારા 2020માં બ્લેકલિસ્ટ કરવામાં આવી…

Read More

નવી દિલ્હી: સૂચના અને પ્રસારણ મંત્રાલયે (I&B Ministry)ખોટી જાણકારી ફેલાવનારી યૂ ટ્યુબ ચેનલો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 10 ચેનલોના 45 વીડિયોને બ્લૉક કરી દેવામાં આવ્યા છે. સબંધિત વીડિયોને બ્લૉક કરવાનો આદેશ 23 સપ્ટેમ્બરે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો 2021ની જોગવાઇ હેઠળ જાહેર કરવામાં આવ્યો હતો. બ્લૉક કરવામાં આવેલા વીડિયોને 1 કરોડ 30 લાખથી વધારે વખત જોવામાં આવ્યો હતો. કેમ હટાવવામાં આવ્યા વીડિયો સામગ્રીમાં ધાર્મિક સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના ઇરાદાથી ફેલાવવામાં આવેલા ખોટા સમાચાર અને મૉર્ફ્ડ વીડિયો સામેલ હતા. ઉદાહરણમાં સામલે ખોટા દાવા જેવા કે સરકારે કેટલાક સમુદાયોના ધાર્મિક અધિકારોને છીનવી લીધા છે, ધાર્મિક સમુદાય વિરૂદ્ધ…

Read More

નવી દિલ્હી: ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને પાંચ વર્ષ જૂના એક કેસમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. 2017માં ફિલ્મ રઇસના પ્રમોશન દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પર ભાગદોડ પરના ફોજદારી કેસને સુપ્રીમ કોર્ટે પુન: સ્થાપિત કરવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસમાં દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ફોજદારી કેસને રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ક્રિમિનલ ફિલ્મ રઇસના પ્રમોશન દરમિયાન નાસભાગના કેસમાં 27 એપ્રિલે ગુજરાત હાઇકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનને રાહત આપી હતી. મહત્વપૂર્ણ છે કે ફિલ્મ રઇસના પ્રચાર માટે વર્ષ 2017માં વડોદરા રેલ્વે સ્ટેશન પર ભાગદોડને લઇને તેમના વિરૂદ્ધ દાખલ કેસને ફગાવી દીધો હતો.…

Read More

ભોપાલ: મધ્ય પ્રદેશના ડુંગળીના ઉત્પાદક ખેડૂત પરેશાન છે. ડુંગળીની યોગ્ય કિંમત ના મળતા ખેડૂતોની ખરાબ હાલત છે. સ્થિતિ એવી બની ગઇ છે કે ખેડૂત ખર્ચ તો દૂર પણ ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ મુશ્કેલીથી કાઢી શકે છે. શાજાપુર જિલ્લામાં એક આવી જ ઘટના સામે આવી છે. અહી એક ખેડૂત 6 બોરી એટલે કે આશરે 3 ક્વિન્ટન ડુંગળી લઇને માર્કેટમાં પહોચ્યો હતો પરંતુ તેના હાથમાં માત્ર 2 રૂપિયા જ આવ્યા હતા. આ સાંભળીને તમે ચોકી ગયા હશો. 3 ક્વિન્ટન એટલે કે 300 કિલો ડુંગળી વેચીને પણ ખેડૂતને માત્ર 2 રૂપિયા કેવી રીતે મળ્યા પરંતુ આ હકીકત છે. ડુંગળીનું ગણિત શાજાપુર જિલ્લાના માર્કેટમાં ખેડૂતોની…

Read More

ગુવાહાટી: આસામમાં યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કાજીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વમાં નાઇટ સફારીને લઇને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને આધ્યાત્મિક ગુરૂ જગદીશ વાસુદેવ (સદગુરૂ) વિવાદમાં ઘેરાઇ ગયા છે. આ ઘટનાને લઇને બે વન્યજીવ સંરક્ષણ કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી સરમા અને સદગુરૂ વિરૂદ્ધ પોલીસમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ના ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી છે. મુખ્યમંત્રી સરમાએ સદગુરૂ અને પ્રવાસન મંત્રી સાથે કરી નાઇટ સફારી મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો, તે વીડિયોમાં સદગુરૂને KNPTRમાં જીપ ચલાવતા જોઇ શકાય છે. જીપમાં આગળની સીટ પર મુખ્યમંત્રી સરમા અને પાછળની સીટ પર રાજ્યના પ્રવાસન મંત્રી જયંત મલ્લા બરુઆ ઉભેલા જોવા મળતા હતા. મુખ્યમંત્રીએ…

Read More

એપલ ફેસ્ટિવ સીઝન સેલ 26 સપ્ટેમ્બરથી લાઇવ થઇ ગયો છે. કંપની આઇફોન, મેક્સ, આઇપેડ જેવા પ્રોડક્ટને 7 હજાર રૂપિયા સુધીની ઇંસ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર મળી રહ્યુ છે. સેલ દરમિયાન ગ્રાહકોને Iphone 14 સીરિઝ, આઇફોન 13, આઇફોન 13 મિની, એરપૉર્ડ્સ મેક્સ, આઇપેડ પ્રો અને કેટલાક એપલ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. સેલ દરમિયાન જો ગ્રાહક HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ અથવા અમેરિકન એક્સપ્રેસ કાર્ડથી ખરીદી કરે છે તો તેમણે તમામ પ્રોડક્ટ પર 41,900 રૂપિયાથી વધારના ઓર્ડર પર 7 હજાર રૂપિયા સુધીનું ઇંસ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય ગ્રાહકોને No-Cost EMIનું ઓપ્શન પણ મળશે. એપલ. કૉમ/in પર iPhone 14 સીરિઝ 79,900…

Read More

નવી દિલ્હી: અમદાવાદના સફાઇ કર્મચારી હર્ષ સોલંકી પોતાના પરિવાર સાથે દિલ્હી પહોચ્યા હતા. તે પોતાના પરિવાર સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ગયા હતા અને મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના પુરા પરિવારને શાલ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. બીજી તરફ હર્ષ સોલંકીએ સીએમ કેજરીવાલને બાબ સાહેબની તસવીર ભેટ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સફાઇ કર્મચારી હર્ષ સોલંકીના પરિવારને પોતાના ઘરે ભોજન માટે મહેમાન નવાજી કરી હતી અને હર્ષના પરિવાર સાથે લંચ પણ કર્યુ હતુ. આ દરમિયાન સીએમ કેજરીવાલ સિવાય આપ સાંસદ રાઘવ ચઢ્ઢા અને ગુજરાત આપ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા. હર્ષના પરિવાર સાથે લંચ કર્યા બાદ કેજરીવાલે મીડિયા સાથે વાત…

Read More

ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ વચ્ચે રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સિવાય અસદુદ્દીન ઓવૈસીની AIMIM પણ ચૂંટણી મેદાનમાં છે. AIMIMએ ત્રણ ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં AIMIMના ગુજરાત અધ્યક્ષ સાબિર કાબલીવાલાને પણ ટિકિટ આપવામાં આવી છે. ઓવૈસીએ જે ત્રણ નેતાને ઉમેદવાર બનાવ્યા છે જેમાં અમદાવાદની જમાલપુર બેઠક પરથી સાબિર કાબલીવાલા, દાણીલીમડાથી કૌશિકા પરમાર અને સૂરત ઇસ્ટથી વસીમ કુરૈશીનુ નામ ફાઇનલ કરવામાં આવ્યુ છે. મધ્ય પ્રદેશની મહાનગરની ચૂંટણીમાં મળી હતી સફળતા મહત્વપૂર્ણ છે કે ઓવૈસીની પાર્ટી AIMIMએ મધ્ય પ્રદેશ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને પ્રથમ વખત…

Read More

મૉસ્કો: રશિયાની એક સ્કૂલમાં ગોળીબારમાં 9 લોકોના મોત થયા છે અને 20થી વધારે લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યુ છે કે મૃતકોમાં પાંચ બાળક સામેલ છે. એજેવસ્ક શહેરમાં ગોળીબાર બાદ દહેશતનો માહોલ છે. ગવર્નર અને સ્થાનિક પોલીસનું કહેવુ છે કે ગોળી ચલાવનારાએ ખુદને ગોળી મારી દીધી છે. સ્કૂલને તુરંત ખાલી કરાવી દેવામાં આવી છે અને ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. અહીના ગવર્નર એલેકજેન્ડર બ્રેશાલોવે કહ્યુ છે કે સ્કૂલમાં પોલીસની ટીમ હાજર છે. ગત વર્ષે પણ પૂર્વી મૉસ્કોમાં આવી જ ઘટના બની હતી. અહી 19 વર્ષના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતુ જેમાં 9 લોકોના મોત થયા હતા. મૃતકમાં 7…

Read More