Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

રાજકોટ: રૈયા વિસ્તારના તળાવમાં 5 યુવાનો તણાયા, શોધખોળ શરૂ

રાજકોટ: દેશના યુવાધનમાં વધતો જતો ફોટોગ્રાફીનો ક્રેઝ ઘણી વખત જોખમી સાબિત થઈ જાય છે, ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં...

અમરેલી: માનવભક્ષી દીપડી પાંજરે પુરાઈ, દીપડાની શોધ ચાલુ

બગસરાઃ છેલ્લા ઘણા સમયથી માનવભક્ષી દીપડાઓના ગીર પંથકમાં આતંક વધી રહ્યા છે. ઘણા લોકોને ફાડી ખાધા છે, તો ઘણાઓને ઈજા પહોંચાડી છે. દીપડાઓના આતંકને...

અમદાવાદીઓની મુશ્કેલી વધશે, AMTS બસો બંધ કરવાની વિચારણા

અમદાવાદ: શહેરમાં ચાલતી મ્યુન્સિપલ બસ સર્વિસ AMTSને બંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં અમદાવાદ મ્યુન્સિપલ કમિશ્નરે...

ગૌણ સેવા પસંદગી મંડળનો છબરડો: પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીને ગેરરીતિની ફટકારી નોટિસ

અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 17 નવેમ્બરના રોજ લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થયાના અનેક બનાવો સામે આવ્યા છે. જેના કારણે...

વડોદરા: પત્નીને પિયર મૂકીને પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો પતિ રંગેહાથ ઝડપાયો

વડોદરાઃ શહેરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો ભરૂચનો યુવક રોજ સવારે...

જૂનાગઢમાં કાર તળાવમાં ખાબકી, ગોધરાના 4 યુવાનોના મોત

ગોધરા: ગોધરા તાલુકાના રામપુરા કાંકણપુર ગામના ચાર પટીદાર યુવકો સાત ડિસેમ્બરનાં રોજ ઇકો કાર લઇને સૌરાષ્ટ્રનાં પ્રવાસે ગયા હતાં. આ લોકો ઘરેથી...

વડોદરા દુષ્કર્મ મામલો: કોર્ટમાં આરોપીઓનો ચહેરો જોવા વકીલો અને લોકોની લાઈન લાગી

વડોદરા નવલખી ગેંગરેપ મામલે પોલીસે આરોપી કિશન અને જશા સોંલકીને ગતરોજ કોર્ટમાં હાજર કર્યો હતા અને આ બન્ને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ પણ મેળવવા...

ગુજરાતમાં 2 વર્ષમાં 252 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો, રૂપાણી સરકારે વિધાનસભામાં કર્યો ખુલાસો

ગાંધીનગર: રાજ્યમાં દારૂબંધી હોવા છતા કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે.સરકાર દ્વારા વિધાનસભામાં ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે....

નર્મદા: યુવાનને WhatsApp ચેટિંગ કરવું ભારે પડ્યું, મામલો પોલીસ મથકમાં

રાજપીપળા: આજ કાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વોટ્સએપ,ફેસબુકના માધ્યમથી બિભત્સ કોમેન્ટના કિસ્સાઓ પણ ખાસા વધ્યા છે....

અમદાવાદ બન્યુ નશાબંધીનું હબ, બે વર્ષમાં 7 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

અમદાવાદ: રાજ્યમાં દિવસે-દિવસે નશાનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં નશાબંધી હોવા છતા કરોડો રૂપિયાના નશીલા પદાર્થો ઝડપાઈ છે. અમદાવાદ શહેર અને...

DPS સ્કૂલનો મુદ્દો વિધાનસભામાં ગૂંજ્યો, કોંગ્રેસે તમામ CBSE સ્કૂલની માન્યતા ચેક કરવાની ઉઠાવી માંગ

ગાંધીનગરમાં આજે વિધાનસભાનું ત્રણ દિવસ માટેનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન વિધાનસભામાં બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલો અને DPS...

અમૂલ ડેરીએ મસ્તી દહીં બાદ હવે દૂધનાં ભાવમાં કર્યો વધારો

આણંદઃ અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. થોડા દિવસ પહેલા જ સમાચાર હતા કે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. હવે અમૂલ ડેરીએ પણ...