Gujarat Exclusive > રાજનીતિ

રાજનીતિ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેચ્યુ, જીતુ વાઘાણી સાથેની બેઠક સફળ

વડોદરા: સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેચી લીધુ છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે 2 કલાકની મેરેથોન ચર્ચા...

BJP-પાકનો ચૂંટણી સંબંધ, દિલ્હીમાં મૂળભૂત સુવિધાઓ નહીં પાકિસ્તાન છે મુદ્દો

દરેક ચૂંટણીને જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે. BJP મૂળ મુદ્દાઓને ભૂલીને પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવી રાષ્ટ્રવાદ...

કેતન ઇનામદારના રાજીનામા બાદ નીતિન પટેલનો કોંગ્રેસને ખુલ્લો પડકાર

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યા બાદ ભાજપ તેમને મનાવવા માટે ધમપછાડા કરી રહી છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ...

રાજ ઠાકરેએ પોતાના પુત્ર અમિતને પણ રાજકારણમાં ઉતાર્યો, પાર્ટીના ઝંડાને ભગવા રંગમાં રંગ્યો

મહારાષ્ટ્રના રાજકારણમાં ખુદને પ્રાસંગિક બનાવી રાખવા માટે રાજ ઠાકરેના નેતૃત્વ ધરાવતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મુંબઇમાં પોતાનું પ્રથમ...

કેતન ઇનામદારને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ, અમિત ચાવડા- ધાનાણીએ ભાજપ પર લગાવ્યા આરોપ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ હવે નગરપાલિકાના 23 સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના...

CAAના વિરોધીઓને UP સીએમની ચેતવણી, આઝાદીના નારા લગાવવા પર દેશદ્રોહનો આરોપ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે CAA વિરોધ દરમિયાન વિરોધીઓ દ્વારા ‘સ્વતંત્રતા’ ના નારા અંગે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે CAA...

PM મોદીને નાણાં મંત્રી પર વિશ્વાસ ન હોય તો પદ પરથી હટાવી લેવા જોઇએઃ પૃથ્વીરાજ ચૌહાણ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે એક મહત્વની બેઠકમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામનની...

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપનું ડેમેજ કંટ્રોલ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે કેતન ઇનામદાર સાથે મુલાકાત કરી...

કેજરીવાલના નામાંકન પહેલા ક્યાંથી ઉમેદવારોની ભીડ એકત્ર થઈ?

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓની ઘોષણા થતાંની સાથે જ ભાષણો અને સોશિયલ મીડિયાની અરાજકતા શરૂ થઈ ગઈ છે. એકબીજા પર આક્ષેપો અને વળતા પ્રહારો કરવાનો...

દિલ્હી ચૂંટણીએ સર્જ્યો ઇતિહાસ, 70 સીટ માટે દોઢ હજાર ઉમેદવાર

નવી દિલ્હીઃ મંગળવાર મોડી રાત સુધી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે નામ નોંધવાની પ્રક્રિયા ચાલુ હતી. મુખ્યમંત્રી કેજરીવાલ સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ...

શાહના CAA નિવેદન પર ચિદમ્બરમનો પલટવાર- પૂછ્યો આ પ્રશ્ન

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ (CAA)પર ચાલી રહેલા ગતિરોધ કોઇપણ રીતે સમાપ્ત થવાનું નામ નથી. એક તરફ જ્યાં પ્રદર્શનકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી...

અમિત શાહની CAA પર ચર્ચા કરવાની ચેલેન્જ કપિલ સિબ્બલે સ્વીકારી- કહ્યું, ‘જગ્યા પસંદ કરી લો’

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે અમિત શાહના એક નિવેદન પર પલટવાર કરતાં મંગળવારે કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહને...