ધોરણ-12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેછી પ્રવેશ માટે નીટના નિયમો જાહેર કર્યા પછી હવે આ નિયમોમાં ઓવરસીઝ સિટિઝન ઑફ ઈન્ડિયા કેટેગરના વિદ્યાર્થીઓને લઈને એક મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ સિટીઝન ઓફ ઈન્ડિયા કેટેગરીમાં આવતાં આ વિદ્યાર્થીઓને હવે મેડિકલ સહિતના પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.
Advertisement
Advertisement
અગાઉ ઓસીઆઈ કાર્ડ હોલ્ડર સ્ટુડન્ટ્સને પ્રવેશ નોતો મળતો. તેમને માત્ર એનઆરઆઈ બેઠકોમાંથી જ પ્રવેશ મળતો. પરંતુ હવે આ જોગવાઈ સુધારી દેવામાં આવી છે. જેના કારણે ઘણાં સમયથી વસતા મૂળ ભારતીયોને એનઆરઆઈ કેટેગરીને બદલે જનરલ કેટેગરીમાં પ્રવેશ મળશે.
Advertisement