મુંબઇ: વિવાદ વચ્ચે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પઠાણને પ્રથમ 20 મિનિટમાં જ એક મિલિયન કરતા વધુ વ્યૂ મળ્યા હતા. પઠાણના ટ્રેલરમાં શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચે ધમાકેદાર એક્શન જોવા મળશે. પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઇ રહી છે.
Advertisement
Advertisement
પઠાણનું ટ્રેલર ફેન્સને પસંદ પડી રહ્યુ છે. દીપિકા પાદુકોણની પણ મહત્વની ભૂમિકા છે. ટ્રેલરમાં શાહરૂખ ખાનના જોરદાર એક્શન સીન જોવા મળ્યા છે.
Advertisement