મુંબઇ: વર્ષ 2023માં મોટા બજેટની 43 ફિલ્મ થિયેટરમાં રીલિઝ થવાની છે. રસપ્રદ વાત આ છે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બૉક્સ ઓફિસ પર કેટલીક ફિલ્મ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
Advertisement
Advertisement
જાન્યુઆરી
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ની તેના ફેન્સ રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલિઝ થવાની છે. ગણતંત્ર દિવસના પ્રસંગે ફિલ્મ મેકર રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ગાંધી ગોડસે-એક યુદ્ધ’ રીલિઝ થવાની છે. અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની પણ ફિલ્મ ‘મિશન મજનૂ’ જાન્યુઆરીમાં રીલિઝ થવા માટે તૈયાર છે પરંતુ આ ફિલ્મ 20 જાન્યુઆરીએ સીધી OTT પ્લેટફૉર્મ નેટફ્લિક્સ પર રીલિઝ થશે.
ફેબ્રુઆરી
ફેબ્રુઆરીની શરૂઆત બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહજાદા’થી થવાની છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ થિયેટરમાં રીલિઝ થશે. ‘શહજાદા’ની રીલિઝના સાત દિવસ પછી અજય દેવગણ પોતાની ફિલ્મ મેદાન રીલિઝ કરવાના છે. ફેબ્રુઆરી મહિનામાં અજય દેવગણ અને કાર્તિક આર્યન વચ્ચે ટક્કર જોવા મળશે. મહત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરીમાં અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી પણ આવવાની છે પરંતુ આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ રીલિઝ થશે.
એપ્રિલ
બૉક્સ ઓફિસના હિસાબથી એપ્રિલ મહિનો ધમાકેદાર થવાનો છે. 7 એપ્રિલે શાહિદ કપૂરની ‘બુલ’ અને વરૂણ ધવનની ‘બવાલ’ રીલિઝ થશે.21 એપ્રિલે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ રીલિઝ થશે. સાત દિવસ પછી રણવીર સિંહની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ની સાથે એશ્વર્યા રાયની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન 2’ રિલીઝ થશે.
ઓગસ્ટ
રણવીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘એનીમલ’ લાંબા સમયથી ચર્ચામાં રહી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરમાં પાંચ ભાષામાં રીલિઝ થશે. 15 ઓગસ્ટે ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વૉર રીલિઝ થશે. સ્વતંત્રતા દિવસના પ્રસંગે જૉન અબ્રાહમની ફિલ્મ તારીક પણ આવશે. ઓગસ્ટ મહિનામાં રણવીર, વિવેક અને જોન અબ્રાહમ વચ્ચે ટક્કર જોવા મળશે.
ડિસેમ્બર
વર્ષના અંતમાં શાહરૂખ ખાન અને અક્ષય કુમારની ટક્કર જોવા મળશે. 22 ડિસેમ્બરે એક તરફ શાહરૂખ ખાન અને તાપસી પન્નૂની ફિલ્મ ડંકી રીલિઝ થશે જ્યારે બીજી તરફ અક્ષય અને ટાઇગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં પણ રીલિઝ થવાની છે.
2023માં કઇ તારીખે કઇ ફિલ્મ રીલિઝ થશે
January-March
April–June
Opening | Title | Director | Cast | Studio (production house) | Ref. | |
---|---|---|---|---|---|---|
A P R |
7 | Bawaal | Nitesh Tiwari | Nadiadwala Grandson Entertainment, Earthsky Pictures | [12] | |
21 | Kisi Ka Bhai Kisi Ki Jaan | Farhad Samji | Salman Khan Films, Nadiadwala Grandson Entertainment | [13] | ||
28 | Rocky Aur Rani Ki Prem Kahani | Karan Johar | Dharma Productions | [14] | ||
M A Y |
12 | Yaariyan 2 | T-Series Films, BLM Pictures | [15] | ||
26 | Swatantra Veer Savarkar | Randeep Hooda |
|
Anand Pandit Motion Pictures, Legend Studios | [16] | |
J U N |
2 | Jawan | Atlee | Red Chillies Entertainment | [17] | |
16 | Adipurush[a] | Om Raut | T-Series Films, Retrophiles | [18] | ||
23 | Dream Girl 2 | Raaj Shaandilyaa | Balaji Motion Pictures | [19] | ||
29 | Satyaprem Ki Katha | Sameer Vidwans | Nadiadwala Grandson Entertainment, Namah Pictures | [20] |
July-September
Opening | Title | Director | Cast | Studio (production house) | Ref. | |
---|---|---|---|---|---|---|
J U L |
7 | Yodha |
|
Dharma Productions, Mentor Disciple Films | [21] | |
A U G |
11 | Animal | Sandeep Reddy Vanga | T-Series Films, Cine1 Studios, Bhadrakali Pictures | [22][23] | |
15 | Tariq | Arun Gopalan | John Abraham | JA Entertainment, Bake My Cake Films | [24] | |
S E P |
5 | Happy Teacher’s Day | Mikhil Musale | Maddock Films | [25] |
October-December
Opening | Title | Director | Cast | Studio (production house) | Ref. | |
---|---|---|---|---|---|---|
O C T |
||||||
N O V |
10 | Tiger 3 | Maneesh Sharma | Yash Raj Films | [26] | |
100% | Sajid Khan | T-Series Films, Guilty By Association Media | [27] | |||
D E C |
1 | Sam Bahadur | Meghna Gulzar | RSVP Movies | [28] | |
22 | Bade Miyan Chote Miyan | Ali Abbas Zafar | Pooja Entertainment, AAZ Films | [29] | ||
Dunki | Rajkumar Hirani | Red Chillies Entertainment, Rajkumar Hirani Films |
Advertisement