ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની ફાઈનલ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણેની ભારતીય ટીમમાં વાપસી થઈ છે.
Advertisement
Advertisement
માનવામાં આવે છે કે IPLમાં શાનદાર પ્રદર્શનના કારણે રહાણેની ટીમમાં વાપસી થઈ છે.
ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. બીજી તરફ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું નથી, તે ઈજાના કારણે ટીમની બહાર ચાલી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 જૂનથી લંડનના ઓવલ સ્ટેડિયમમાં રમાશે.
ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (સી), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભારત (વિકેટ), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ
Advertisement