કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા ધ કપિલ શર્મા શો દ્વારા કમબેક કરવા જઇ રહ્યો છે બીજી તરફ કપિલે ફેન્સને એક મોટું સરપ્રાઇઝ પણ આપ્યુ છે. કપિલ શર્માએ ‘મેગા બ્લોકબસ્ટર’ શોની જાહેરાત કરી છે, જેમાં તે રશ્મિકા મંદાના, કાર્તિ, ત્રિશા કૃષ્ણન અને ક્રિકેટર રોહિત શર્મા સાથે જોવા મળશે.
Advertisement
Advertisement
સેલેબ્સે લૂક શેર કર્યા
કપિલ શર્મા, રશ્મિકા મંદાના, ત્રિશા કૃષ્ણન, રોહિત શર્મા અને કાર્થીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને મેગા બ્લૉકબસ્ટરથી પોતાનો લુક રિવીલ કર્યો છે. કપિલ શર્માએ મેગા બ્લૉકબસ્ટરનું પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યુ, આ મારા ફેન્સ માટે..આશા છે કે તમને પસંદ આવશે. આ સાથે જ હૈશટેગમાં જણાવ્યુ છે કે ફિલ્મનું ટ્રેલર 4 સપ્ટેમ્બરે રીલિઝ થશે.
Yeh wali mere fans ke liye. Hope aapko pasand aaye. #TrailerOut4thSept #MegaBlockbuster ? pic.twitter.com/bep8fMSPwQ
— Kapil Sharma (@KapilSharmaK9) September 1, 2022
Advertisement