Author: Gujarat Exclusive

Queen Elizabeth II dies : બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે અવસાન થયું છે. સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં રાણીની સારવાર ચાલી રહી હતી. રાજવી પરિવાર બાલમોરલ પહોંચવા લાગ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયને કોરોના પણ સંક્રમિત હતો કહેવામાં આવી રહ્યું છે કે રાણી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. બકિંગહામ પેલેસ અનુસાર, તેમને episodic mobilityમાં સમસ્યા હતી. આ સમસ્યા મોટી ઉંમરના લોકોને થાય છે. ગયા વર્ષે ઓક્ટોબરથી તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ત્યારથી તેને ઊભા રહેવામાં અને ચાલવામાં તકલીફ પડી રહી હતી. બુધવારે મહારાણી બ્રિટનના નવા વડાપ્રધાન લિજ ટ્રસ સાથે દેખાયા હતા. બુધવારે તેમને સીનિયર મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ પણ…

Read More

ગુજરાત એક્સક્લૂઝિવ સંપાદક : આજે વિશ્વના વિવિધ ભાગોમાં મીડિયા એકમાત્ર સ્ત્રોત બનીને રહી ગયું છે જેનું કામ કોર્પોરેટ ઉદ્યોગોના ઉત્પાદન ગ્રાહકો સુધી પહોંચાડવાનું અને તેનો પ્રચાર કરવાનું છે. જાહેર મીડિયા ઉપભોક્તાવાદ અને પ્રચારનો શિકાર બન્યું છે. વધારે નફો મેળવીને કમાણી કરવા માટે સમાચારને બદલે ઉચ્ચ ટીઆરપી પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. જનતા સામે સાચા સમાચારો પહોંચી રહ્યાં નથી. જનતાને સમાચારોના રૂપમાં માત્ર મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે. સમાચારોનું અકાળે મૃત્યું થઈ રહ્યું છે. લોકતંત્રનું પતન થઈ રહ્યું છે. મૌલિક અને નિર્ણાયક સમાચાર બતાવવાનું જોખમ લેવું મુશ્કેલ બની ગયું છે. માધ્યમોમાંથી ગરીબ-મજૂર વર્ગ કે જમીન સંપાદન કે ગ્રામીણ ગરીબીના સમાચાર…

Read More

વધુ 28 વર્ષ એટલે કે 2050. અહી સુધી પહોચતા પહોચતા ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સ્થિતિ ખરાબ થવાની છે. પાણી સુકાઇ જશે પરંતુ પરસેવો નહી સુકાય. ના માણસ સુધરશે અને ના તો દુનિયા બદલાશે. માણસો દ્વારા પેદા કરવામાં આવેલુ પ્રદૂષણ સૌથી મોટુ કારણ છે, જેને કારણે જળવાયુ પરિવર્તન થઇ રહ્યુ છે. ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વધુ તાપમાનની માર નવુ નોર્મલ થઇ જશે. લોકો 51 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રહેવા માટે ટેવાઇ જશે. આ ત્યારે થશે જ્યારે દુનિયા મળીને 2100 સુધી તાપમાન વૃદ્ધિને બે ડિગ્રી સેલ્સિયસ પર રોકી દે. ભારતના આ ત્રણ રાજ્યમાં વધુ ગરમી કેટલાક દિવસ અથવા અઠવાડિયા સુધી મળી…

Read More

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દિલ્હીના પ્રવાસ દરમિયાન CPI-M નેતા સીતારામ યેચુરીને મળ્યા હતા. મુલાકાત બાદ બન્ને નેતાઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે વડાપ્રધાન બનવાની તેમની કોઇ ઇચ્છા નથી અને ના તો તે દાવેદાર છે, માત્ર પ્રયાસ છે કે આખા દેશમાં જે પણ સ્થાનિક પાર્ટી છે તે તમામ એક સાથે મળી જાય તો ઘણી મોટી વાત હશે. બીજી તરફ સીતારામ યેચુરીએ કહ્યુ કે નીતિશ કુમારના અમારી પાર્ટી કાર્યાલયમાં આવવાનું સ્વાગત છે અને આ દેશ પ્રત્યે એક સારો સંકેત આપવામાં આવ્યો છે. વિપક્ષની પાર્ટીઓએ એક થઇને દેશના બંધારણને બચાવવાનું છે. અમારા લોકોનો પ્રથમ ટાસ્ક બધાને એકજુટ કરવાનો…

Read More

બૉલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન લાંબા સમયથી સિલ્વર સ્ક્રિનથી ગાયબ છે. હવે તે કેટલીક ફિલ્મ સાથે ધમાકો કરવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન ફિલ્મમાં એક્ટિંગની સાથે પ્રોડક્શન કંપની પણ ચલાવે છે. હવે તેની કંપની એક એવી આઇકૉનિક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે, જેનું નામ સાંભળીને ફેન્સ ખુશીથી ઝુમી ઉઠશે. ગોવિંદાની ફિલ્મની રીમેક બનાવશે શાહરૂખ શાહરૂખ ખાન પણ હવે રીમેક ટ્રેડનો ભાગ બનવા માટે તૈયાર છે. શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપનીએ 1998ની આઇકૉનિક કૉમેડી ફિલ્મ દૂલ્હે રાજાના રાઇટ્સ ખરીદી લીધા છે. શાહરૂખ ખાન 90sની બ્લૉકબસ્ટર ફિલ્મ દૂલ્હે રાજાની રીમેક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, જેની માટે શાહરૂખ ખાને ગોવિંદા અને રવીના ટંડન સ્ટારર ફિલ્મના…

Read More

હાલમાં જ એક આંકડો આવ્યો છે. આંકડો એવું કહે છે કે ભારતનું અર્થતંત્ર યુનાઇટેડ કિંગડમ (યુકે)ને પાછળ છોડીને પાંચમા સ્થાને પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા પર એ વાતનો વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બની ગઈ છે. તે ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા અંગ્રેજોની અર્થવ્યવસ્થાને પાછળ છોડીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે, જેમનું ભારત એક સમયે ગુલામ હતું. આ આંકડાને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ પ્રચાર કરી રહી છે. સત્યનો એક છેડો પકડીને અસત્ય વેચવાની વાર્તાને પ્રચાર કહેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી આ પ્રચારના આધારે…

Read More

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે, જેમાં તમામ જાણકારી તમારૂ નામ, મોબાઇલ નંબર અને એડ્રેસ સહિત અન્ય વસ્તુ સાચી હોવી જરૂરી છે. કેટલીક વખત જોવામાં આવે છે લોકો શહેર અથવા એડ્રેસ બદલવા પર આધારમાં તેને અપડેટ નથી કરાવી શકતા, તેને આ ઝંઝટનું કામ લાગે છે, જ્યારે એવુ નથી. તમારે આધાર કાર્ડમાં ઘરનું એડ્રેસ બદલાવવા માટે ક્યાય જવાની જરૂર નહી પડે. તમે ઘરે બેઠા ઓનલાઇન જ તેને અપડેટ કરાવી શકો છો, જેની માટે તમારે 50 રૂપિયા ફી આપવી પડશે. અમે તેની પુરી પ્રોસેસ જણાવી રહ્યા છીએ. આ રીતે કરો એડ્રેસ અપડેટ સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ સાઇટ myaadhaar.uidai.gov.in પર જાવો. અહી લૉગિન…

Read More

બ્રિટનમાં વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનક હારી ગયા છે. યૂકેના વિદેશ મંત્રી લિસ ટ્રસ ત્યાના નવા વડાપ્રધાન ચૂંટાયા છે. તે બોરિસ જૉનસનની જગ્યા લેશે. લિસ ટ્રસને બ્રિટનની સત્તાધારી કંજર્વેટિવ પાર્ટીના નેતા ચૂંટી લેવામાં આવશે. બૉરિસ જોનસનના ઉત્તરાધિકારીના રૂપમાં પાર્ટીના સભ્યોને પૂર્વ ચાંસલર ઋષિ સુનક અને વિદેશ મંત્રી લિસ ટ્રસમાંથી કોઇ એકને પસંદ કરવાના હતા. 42 વર્ષના સુનકને હવે પીએમની રેસમાં 47 વર્ષની લિસ ટ્રસે હરાવી દીધા છે. પીએમની આ ચૂંટણીમાં Conservative Partyના આશરે 1 લાખ 60 હજારથી વધુ સભ્યોએ વોટ કર્યો હતો. ચૂંટણીા પહેલા આવી રહેલા સર્વેમાં પણ એમ જણાવવામાં આવી રહ્યુ હતુ કે ઋષિ સુનક આ રેસમાં પાછળ રહી ગયા…

Read More

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 3 મહિના જેટલો સમય બાકી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર સભાને સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ આઠ વચન આપ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો દરેક ખેડૂતનું 3 લાખનું દેવું માફ કરીશું. રાહુલ ગાંધીએ કહ્યુ કે દરેક ગુજરાતીને 10 લાખ સુધીની સારવાર કરાવવાની જવાબદારી સરકારની હશે. રાહુલ ગાંધીના આઠ વચન 1. દરેક ગુજરાતીને 10 લાખ સુધીની સારવાર કરાવવાની જવાબદારી સરકારની હશે, દવા મફત આપવામાં આવશે. 2. 4 લાખ રૂપિયાનું કોવિડ કૉમ્પન્સેશન, ગુજરાતના તે 3 લાખ પરિવારને આપવામાં આવશે, જેમણે લોકોને કોવિડ મહામારીમાં ગુમાવ્યા છે. 3. ખેડૂતોના 3…

Read More

ટાટા સન્સના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાઇરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયુ છે. મિસ્ત્રી કારથી અમદાવાદથી મુંબઇ જતા હતા. મુંબઇ પાસે તેમની કાર ડિવાઇડર સાથે ટકરાઇ હતી અને આ દૂર્ઘટના બની હતી. પોલીસે શરૂઆતની તપાસમાં દૂર્ઘટનાનું કારણ ઓવર સ્પિડ અને રૉન્ગ સાઇડથી ઓવરટેકને ગણાવ્યુ છે. ભારતમાં રોડ અકસ્માતમાં દરરોજ 426થી વધુ લોકોના મોત થાય છે. જ્યારે રોડ અકસ્માતનું સૌથી મોટુ કારણ ઓવર સ્પીડ છે. વર્લ્ડ બેન્ક અનુસાર, ભારતમાં દર 4 મિનિટમાં રોડ અકસ્માતમાં એકનું મોત થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ અનુસાર, 2021માં દેશભરમાં 4.03 લાખથી વધુ રોડ અકસ્માત થયા હતા જેમાં 1.55 લાખથી વધુ લોકોના મોત થયા…

Read More