કે-પોપ સ્ટાર મૂનબીનનું 25 વર્ષની વયે અવસાન થયું છે. સિંગરના ગીતો રેકોર્ડ કરનાર કંપનીએ તેમના મૃત્યુની માહિતી આપી છે.
Advertisement
Advertisement
દક્ષિણ કોરિયન મીડિયાએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે મૂનબીન બુધવારે રાત્રે તેના મેનેજર દ્વારા તેના સિઓલ એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે તેમને લાગે છે કે મૂનબિને તેમના જીવનમાં ‘કડક નિર્ણય’ લીધો હતો અને મૃત્યુનું કારણ જાણવા માટે કેસના દરેક પાસાઓની તપાસ કરવામાં આવશે.
મૂનબિનની રેકોર્ડિંગ કંપની ફેન્ટિયાગોએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે, “તે અમને અચાનક છોડીને આકાશમાં એક તારો બની ગયો છે.
Advertisement