હાલમાં જ IIM અમદાવાદ ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ કેટલીક મુખ્ય ટીપ્સ આપી હતી જે તેમના વક્તવ્યમાંથી તારવવામાં આવી છે. જેને કોઈપણ બિઝનેસમેન અનુસરે તો તેનો બેડો પાર થઈ જાય.
Advertisement
Advertisement
- એક ચાલો લીડર પોતાના કરતાં વધુ સારા હોંશિયાર લોકોને નોકરીએ રાખે છે.
- જ્યારે તમે ટોચ પર હોવ ત્યારે તમારો વ્યવહાર એ તમારા ચારિત્ર્યની નિશાની છે.
- આશા અને આકાંક્ષા માટે તમારું કલ્ચર એ તમારો મજબૂત પાયો છે.
- માર્કેટની સ્પર્ધા જ બેસ્ટ મેનેજમેન્ટ ગુરુ છે.
- આત્મવિશ્વાસ, સખત મહેનત, ત્યાગ, નિષ્પક્ષતા, સત્યતા, પારદર્શિતા, જવાબદારી અને શિસ્ત એ શ્રેષ્ઠ લીડરના ગુણો છે.
- અંગત હિત કરતાં કંપનીના હિતમાં વિશ્વાસ મુકવો જોઈએ.
- 50 ટકા પરફોર્મન્સ અને 50 ટકા નસીબ છે.
- કોઈપણ નિર્ણય લેતી વખતે નિષ્પક્ષતા એક શ્રેષ્ઠ ગુણ છે.
Advertisement