મુંબઇ અને ગોવાની જેમ અમદાવાદમાં પણ 15 દિવસમાં જ એક ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થવા જઈ રહી છે.
Advertisement
Advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવરફ્રન્ટનું સપનું સેવ્યું હતું. જેના ભાગરૂપે અમે હવે આ પ્રોજેક્ટ અંતર્ગત આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ રિવર ફ્રન્ટની વિશેષ ઓળખાણ બનશે.
હાલમાં મુંબઈ,ગોવા જેવા સ્થળોમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ પ્રચલિત છે.
હાલમાં અમદાવાદમાં જે ક્રૂર તૈયાર થઈ રહ્યું તે અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં જ તેના ફર્નિચરનું કામ પૂરું થશે અને પંદરેક દિવસમાં જ લોકો સમક્ષ મૂકાશે.
Advertisement