શું તમે સુંદર વાળનું સપનું જોઈ રહ્યા છો પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ થોડી ગંભીર છે. જો તમારા વાળ બેજાન અને બરછટ છે તો તમે “કોલા”નો જુગાડ અપનાવી શકો છું. તમે આવું કરનાર એકલા નહીં હોવ ઘણી મહિલાઓ છે જેમના માથે વાળનું વોલ્યુમ અને ચમક ઓછી હોય છે.
આ અજીબ નથી પરંતુ વારંવાર વાળ ધોવા, સ્ટ્રેટ કરવા અને કર્લ કરવાથી વાળને ઘણી ટ્રીટમેન્ટમાંથી પસાર થવું પડે છે. પરંતુ ખૂબ સામાન્ય ગણાતી એવી પ્રોડક્ટ જેવા વિશે આપણે કલ્પના પણ ન કરી હોય.
“કોલા” દ્વારા વાળને ધોવાથી ખૂબ ફરક પડે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કોલા અલગ અલગ ચીજો માટે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે કોલોથી ટોઈલેટની સફાઈ કરી શકાય છે. તેમાં એટલું રસાયણ હોય છે કે માથાના વાળમાં ચોટી ગયેલી ચ્યુઈંગમ પણ હટાવી શકાય છે.
કેટલાક એક્સપર્ટ માને છે કે મહિલાઓ વાળના ગ્રોથને વધારવા માટે કોલાની ટ્રીક અપનાવી શકે છે. કહેવાય છે કે કોલો તમારા વાળના સ્ટ્રક્ચરને મજબૂત કરે છે અને એક સારા ગ્રોથ તરફ લઈ જાય છે.
Advertisement