pm modi

ડોક્ટરની PM મોદીને વિનંતી- ઓક્સિજન વગર મરતા લોકોને દેખવા અસહ્ય

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ આંકડાઓ અનુસાર દેશમાં પ્રતિદિવસ હજારથી વધારે લોકો કોવિડ-19ના કારણે જીવ ગુમાવી રહ્યાં છે. દેશની અનેક હોસ્પિટલોમાં...

PM મોદીની બંગાળમાં રેલી પરંતુ મહારાષ્ટ્રના સીએમ સાથે વાત નહીં

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. આને લઈને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના...

ઓક્સિજનનો અભાવ કેમ? માંગ-પુરવઠાની ગણતરી અને અછતની શું છે સમસ્યા?

નવી દિલ્હી: કોરોના સંક્ટમાં ઓક્સીજનનો અભાવ નવી સમસ્યા બની ગઇ છે. દર્દીઓ ઓક્સિજનના અભાવનો સામનો કરી રહ્યા છે. ઘણા દર્દીઓનું મોત ઓક્સિજન ના...

કોરોના સંકટના કારણે ‘કુંભ’ને પ્રતીકાત્મક રાખવો જોઈએ: PM મોદીની સંતોને અપીલ

હરિદ્વારામાં ચાલી રહેલા કુંભમાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કોરોના સંક્રમિત થવાના સમાચાર પછી પ્રશાસન હરકતમાં આવી ચૂક્યું છે. અનેક અખાડાઓ...

મોદી જી, અર્થવ્યવસ્થા વિશે કોઈ યોજના છે?

જ્યારે દેશભરમાં કોવિડ-19ની નવી લહેર ચાલી રહી છે, અનેક રાજ્યો રાતના કર્ફ્યૂથી લઈને અનેક રીતના પ્રતિબંધ લગાવી દીધા છે. (માત્ર હરિદ્વારામાં કુંભ...

ઉદ્વવ ઠાકરેએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યુ- કોરોનાને કુદરતી આફત જાહેર કરો

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાયરસ સંકટને લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં મુખ્યમંત્રી...

દલિત અધિકાર મંચના સંયોજકે વડાપ્રધાનને શું કર્યુ ટવીટ્ ?

ડો. આંબેડકરને દેશના રાષ્ટ્રીય નેતા ઘોષિત કરવાની કાર્યવાહી કરી સાચો પ્રેમ દાખવવા અપીલ આજે ડો. બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ પ્રસંગે...

તાળી-થાળી ઘણુ થયુ, દરેક જરૂરીયાતમંદને મળે COVID વેક્સીન: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યુ છે કે તે કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઇમાં ઇવેન્ટબાજી બંધ કરે...

પશ્ચિમ બંગાળમાં 4 જિલ્લાની 44 બેઠકો પર વૉટિંગ શરૂ, PM મોદીની અપીલ- ‘રેકોર્ડ મતદાન કરો’

કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 44 બેઠકો પર આજે મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં 5 જિલ્લાની 44 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ...

લોકોએ ભાજપને ચુનાવ જીતવાનું મશીન કહી બદનામ કરવાની કોશિષ કરી છે : PM

ભાજપ સરકાર પરફોર્મન્સ આપનારી સરકાર, પહેલીવાર દેશમાં માનક અને અવધારણા બદલી દેશમાં ભાજપ સરકાર આવવાનો મતલબ છે કે, વંશવાદ અને પરિવારવાદ માંથી...

IMAનો PM મોદીને પત્ર- ‘18 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવામાં આવે વૅક્સિન’

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારાને જોતા વૅક્સિનેશન અભિયાનને વેગવંતો બનાવવા સંદર્ભે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને...

આવતીકાલે ભાજપના સ્થાપના દિવસની ગુજરાતના દરેક ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા વર્ચ્યુઅલ સભાથી કાર્યકર્તાઓને સંબોધશે ગાંધીનગરના દરેક વોર્ડમાં ભાજપના...