વડોદરા/અમદાવાદ: સોમવારે રાત્રે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ચંદીગઢથી અમદાવાદ જઈ રહેલા મુસાફરોનું હૃદય થોડીવાર સ્તબ્ધ થઈ ગયું હતું. થોડીવાર માટે બેઠેલાના જીવ તાળવે ચઢી ગયા હતા કારણ કે જ્યારે વિમાન સરદાર વલ્લભભાઈના રનવે પર પૈડાંને અડક્યા બાદ અચાનક જ આકાશમાં પાછું વળ્યું હતું. પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિયન ગોની એક ફ્લાઇટ રન વે પર ઉતરી રહી હતી. અચાનક ઉતર્યાની થોડી સેકન્ડ પછી તરત જ પ્લેન ટેક ઓફ કરી લેતા અંદર બેસેલા પેસેન્જરો ચિંતિત થઈ ગયા હતા.
Advertisement
Advertisement
એરપોર્ટ ઓથોરિટી આ વાતની ગંભીર નોંધ લીધી છે. પાયલોટની આ ભૂલ બદલ હજુ કોઈ પગલાં લેવાયા નથી. આ માનવીય ભૂલ છે કે મશીનરી ત પણ તપાસનો વિષય છે.
Advertisement