Gujarat Exclusive >

Vadodara

અમદાવાદ-વડોદરાને છોડીને રાજ્યના 6 મહાનગરોમાં હટાવવામાં આવ્યો નાઈટ કર્ફ્યૂ

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા...

વડોદરા: નવલખી મેદાનમાં બળાત્કાર કેસમાં બે દોષીઓને આજીવન કેદ

આજે નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. એક બાદ એક દુષ્કર્મના આરોપીઓને કોર્ટ દ્વારા સજા...

વડોદરા: માનસિક અસ્વસ્થ મહિલા અને આધેડ સહિત ચારના આપઘાત

વડોદરામાં ચાર અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાઓમાં માનસિક અસ્વસ્થ પરિણીતા અને આધેડ સહિત ચાર વ્યક્તિઓએ આપઘાત કરી લીધો...

વડોદરાના નિ:સંતાન દંપતીએ સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમના બાળકને લીધું દત્તક

સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમમાં રહેલા 4 માસના બાળકને વડોદરાના દંપતીએ દત્તક લેતા આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. લીંબડીમાંથી ત્યજી દીધેલ હાલતમાં...

વડોદરા: સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલો હત્યાનો આરોપી ફરાર

વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ હત્યાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસે આરોપી ને ઝડપી પાડવા દોડધામ...

ઔદ્યોગિત એકમોએ વડોદરાના ભૂગર્ભ જળને પણ બનાવી દીધું ઝેરી

વડોદરા : ઔદ્યોગિક પ્રદૂષણના મામલે વડોદરા જિલ્લાએ ‘રાષ્ટ્રિય રેકોર્ડ’ બનાવ્યો છે. ઉદ્યોગોનું ઝેરી પાણી પાછલા બે ત્રણ દાયકાથી જમીનમાં ઊંડે...

વડોદરામાં કફર્યૂ સમયમાં દુકાન ખુલ્લી રાખનાર બે લોકો સામે ફરિયાદ દાખલ

ગુજરાત ડીજીપી આશિષ ભાટિયાએ તમામ પોલીસ અધિકારીઓને રાજયમાં કફર્યૂનું સખત પાલન કરાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. સૂચના આપતાની સાથે જ પોલીસ...

વડોદરા: GIDCમાં બ્રોઈલર ફાટતા ધરતી કંપાવતો પ્રચંડ વિસ્ફોટ, બે લોકોના મોત

વડોદરાના વડસર વિસ્તારમાં મકરપુરા જીઆઈડીસીની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લઇ 10 લોકોને...

વડોદરાના રતનપુર ગામમાં વોન્ટેડ બુટલેગર જીત્યો ચૂંટણી

વડોદરા તાલુકાના રતનપુરના નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ જે હાલમાં પોલીસ ચોપડે વોન્ટેડ છે તેનો પણ રતનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં...

વડોદરામાં રોડ સાઈડ રોમિયોને મહિલા પોલીસે સબક શિખાડ્યો, 5 દિવસમાં 11 ટપોરીઓ ઝડપાયા

વડોદરામાં સી ટીમે સપાટો બોલાવ્યો છે. પાંચ દિવસમાં 11 ટપોરીઓને પકડી પાડ્યા છે. ત્યારે જાહેર રોડ ઉપર સાદા ડ્રેસમાં નીકળતી મહિલા પોલીસકર્મીઓને એક...

વડોદરામાં 14 જાન્યુઆરી સુધી ધારા 144 લાગુ, જાહેરનામાનો ભંગ થશે તો કાયદાકીય કાર્યવાહી થશે

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજયમાં આવતા આગામી સમયમાં તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરામાં શહેર પોલીસ...

વડોદરામાં સળગતી ચિતામાં કૂદી યુવકે જીવનલીલી સંકેલી

વડોદરામાં યુવકે સળગતી ચિતામાં કૂદી આપઘાત કરતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ ઘટનાની જાણ થતા તેની માતા સ્મશાનમાં દોડી આવી હતી. આ અંગે છાણી પોલીસને...