મેનહટ્વન, મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પ મેનહટ્ટન કોર્ટમાં હાજર થયા હતા. 2016માં કરેલી સ્ટોર્મિ ડેનિયલ્સને કરેલી ગેકાયદેસર 1,20,000 ડૉલરની ચૂકવણીના કેસમાં અને અન્ય 34 ફોજદારી કેસોમાં ટ્રમ્પને ચાર વર્ષની સજા થઈ શકે છે. બીજી તરફ સ્ટોર્મી ડેનિયલ્સને પણ પાંચ લાખ યુ.એસ ડોલર અમેરિકાના એટર્નીને ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
ટ્રમ્પે પોતાના સપોર્ટર્સને અનુલક્ષીને અમેરિકાની ઈકોનોમી ધરાશયી થઈ રહી છે એવા પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા હતા. તેણે ડાબેરી વિચારધારાઓને વખોડતા જણાવ્યું હતું કે આખું ડાબેરીઓનું એક પ્રકારે મને ફસાવવાનું કાવતરું છે. આ બધું જ 2024ના ઈલેક્શનને ધ્યાનમાં રાખીને થઈ રહ્યું છે. મને ખબર નથી કે આવું બધું પણ આ દેશમાં થશે.
જો કે પ્રથમવાર અમેરિકાના ઇતિહાસમાં એવી ઘટના બની રહી છે કે જેમાં પૂર્વ અમેરિકી પ્રમુખ પર 34 જેટલા ફોજદારી કેસ થયા હોય.
Advertisement