મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયેલા ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો જોઈને તમારું હૃદય ધ્રુજી ઉઠશે. અકસ્માત એટલો ગંભીર છે કે એક સાથે 11 વાહનોનો કુરચો બોલી ગયો છે. ઘણા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ મળી રહ્યા છે.
થોડી જ મિનિટો પહેલા મુંબઈ-પુણે હાઈવે પર અકસ્માતમાં 11 કાર અને બે ટ્રકને ગંભીર અકસ્માત નડ્યો છે.
પોલીસ ટીમ અને મેડિકલ ટીમ ઘટના સ્થળ પહોંચીને ઘાયલોની મદદ કરી રહી છે.
Advertisement