જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો છે.
Advertisement
Advertisement
એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું હતું કે ડીજી જેલ હેમંત લોહિયાનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. તેનો ઘરનો નોકર ફરાર છે, તેની શોધ ચાલુ છે.
હત્યાના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.
પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હત્યાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
Dead body of Shri Hemant Lohia DG Prisons J&K found under suspicious circumstances. First Examination of the scene of crime reveals this as a suspected murder case. The domestic help with the officer is absconding. A search for him has started.
— J&K Police (@JmuKmrPolice) October 4, 2022
અમિત શાહની જમ્મુ-કાશ્મીરની મુલાકાત
IPS અધિકારી હેમંત લોહિયાને બે મહિના પહેલા જમ્મુ-કાશ્મીરના જેલ વિભાગના નવા ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા. તે શહેરની સીમમાં આવેલા ઉદયવાલામાં રહેતો હતો.
હેમંત લોહિયાની હત્યાથી પોલીસ પ્રશાસનના હોશ ઉડી ગયા છે.
जम्मू-कश्मीर के तीन दिवसीय प्रवास पर आज जम्मू पहुंचा।
विभिन्न कार्यक्रमों के माध्यम से जम्मू-कश्मीर की जनता से संवाद करने के लिए उत्सुक हूँ। pic.twitter.com/mEmBHIZ76V
— Amit Shah (@AmitShah) October 3, 2022
વાસ્તવમાં આ હત્યા એવા સમયે થઈ છે જ્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. આ ઘટનાએ કાશ્મીરમાં સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે છે.
Advertisement