હમણાં હમણાં જ મળતા સમાચાર અનુસાર ગૃહવિભાગ દ્વારા અમદાવાદ સંયુક્ત પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંહને જ્યાં સુધી નવા કમિશ્નર ના આવે ત્યાં સુધી ચાર્જ સંભાળવાની જવાબદારી સોંપી છે.
Advertisement
Advertisement
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ગઈ આજે વય નિવૃત્ત થયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના સ્થાને જ્યાં સુધી નવા કમિશ્નર ના આવે ત્યાં સુધી આ જવાબદારી સંયુક્ત કમિશ્નર પ્રેમવીર સિંહને સોંપવામાં આવી છે.
Advertisement