Gujarat Exclusive > યુથ

યુથ

IPL 2021 નીલામી: ખેલાડીઓ પર થશે ₹196 કરોડનો વરસાદ, જાણો કઈ ટીમ સૌથી માલદાર

ઈન્ડિયન પ્રીમીયર લીગના 14માં સંસ્કરણ એટલે IPL 2021ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખેલાડીઓની નીલામીનો મંચ તૈયાર થઈ ગયો છે. ચેન્નાઈમાં થનાર નીલામી માટે BCCI તરફથી...

લોકસભામાં ધ્યાન ખેંચતાં અભિનેત્રી સાંસદ નવનીત રાણાને મળી ધમકી

ધમકીભર્યા પત્રમાં શિવસેના સામે બોલવા બદલ ગંભીર પરિણામોની ચેતવણી નવી દિલ્હીઃ લોકસભામાં સૌનું ધ્યાન ખેંચતા સાંસદ નવનીત કૌર રાણા (MP Navneet Rana)ને ધમકી...

IPL:પ્રિતી ઝિન્ટા યોગી આદિત્યનાથના રોલમાં, ટીમનું નામ-લોગો બદલી નાંખ્યા

ગુરુવારે IPL 14મી સીઝન માટેના ખેલાડીઓની થશે હરાજી પંજાબ કિંગ્સે મેકસવેલ સહિત અનેક ખેલાડીને રિલીઝ કર્યા મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હજુ સુધી...

ચેન્નાઇ ટેસ્ટઃ ભારતે ભૂંડી હારનો બદલો શાનદાર જીતથી લીધો, અક્ષરનો ડેબ્યુ ટેસ્ટમાં પંજો

બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું, કોહલીની ટેસ્ટમાં સૌથી વિરાટ જીત ઇંગ્લીશ ટીમ બીજા દાવમાં 164 રને આઉટ, મોઇન અલીએ વનવાળી કરી ચેન્નાઇઃ...

સચિન, લતા સહિતની સેલિબ્રિટી ટ્વીટનો કેસઃ તપાસમાં BJP IT સેલના પ્રમુખનું નામ ખુલ્યુઃ ઉદ્ધવ સરકારનો દાવો

ખેડૂત આંદોલનઃ સેલિબ્રિટીઝની તપાસ નહીં કરાયઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી મુંબઇઃ ખેડૂત આંદોલન મામલે વિદેશીઓ સામે દેશની સેલિબ્રિટીઝની ટ્વીટ (Celebrities...

એમએસ ધોની અને કેસરી ફિલ્મના એક્ટરે આત્મહત્યા પહેલા બનાવ્યો હતો ઈમોશનલ વીડિયો

મુંબઈ: ‘એમએમ ધોની’ અને ‘કેસરી’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહરે સોમવારે મુંબઈના ગોરેગાંવ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી...

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ MS ધોનીના એક્ટરે કરી આત્મહત્યા

અભિનેતા સંદીપ નાહરે આત્મહત્યા કરી છે. સંદીપ ‘MS ધોની, અનટોલ્ડ સ્ટોરી’ અને ‘કેસરી’ જેવી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કરી ચુક્યો છે. મુંબઈ...

ભારતમાં સૌથી સસ્તી SUV કાર લોન્ચ, તેની કિંમત 6 લાખથી પણ ઓછી

રિનોલ્ટ કિગર બ્રેઝા, નેક્સન, વેન્યુ  મેગ્નાઇટને ટક્કર આપવા આવી ગઇ નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સૌથી સસ્તી SUV કાર (Renault Kiger)લોન્ચ થઇ ગઇ. તેની પ્રારંભિક...

યાત્રીઓ નહીં મળતા બંધ થયેલી મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ફરી શરુ

તેજસ અમદાવાદથી સવારે 6.40 વાગે ઉપડી મુંબઇ બપોરે 1.05 કલાકે પહેંચશે નવી દિલ્હીઃ યાત્રીઓ નહીં મળતા બંધ કરાયેલી દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ ફરી શરુ (Tejas...

ચેન્નાઇ 2જી ટેસ્ટઃ અશ્વિનની ટેસ્ટમાં 5મી સદી, ઇંગ્લેન્ડને 482 રનનો લક્ષ્યાંક

બીજી ટેસ્ટમાં ભારતનો હાથ અદ્ધર, બીજી ઇનિંગમાં 286 રન કર્યા ટુંકો સ્કોરઃ ભારત 329 & 286, ઇંગ્લેન્ડ 134 રન અને53/3રન ચેન્નાઇઃ ટીમ ઇન્ડિયાએ અશ્વિનની સદી (Ashwin...

સુશાંત સિંહની બહેનને ફટકો, બૉમ્બે હાઈકોર્ટે FIR રદ્દ કરવાનો કર્યો ઈન્કાર

સુશાંતની બહેન મીતુ સિંહ વિરુદ્ધ FIR, રિયા ચક્રવર્તીએ લગાવ્યા હતા સંગીન આરોપ Sushant Singh Sisters  મુંબઈ: બૉલિવૂડના દિવગંત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સાથે...

રણધીર કપૂરે નાના ભાઈના નિધનના 5મા દિવસે બર્થડે ઉજવતા યુઝર્સે ટ્રોલ કર્યા

સોશિયલ મીડિયા પર કમેનટ્સ- કેટલા બેશરમ લોકો છે આ, થોડા દિવસ તો રોકાઇ જાત કરિનાના પિતાનો 14 ફેબ્રુઆરીએ જન્મ દિન હતો પણ એક દિવસ પહેલાં જ ઉજવણી મુંબઇઃ...