અમદાવાદ: મોરબી અકસ્માતની ઘટનાને પગલે રાજ્યવ્યાપી શોકનુ એલાન કરવામા આવ્યુ છે. જેને પગલે રાજ્યવ્યાપી શોક પાળવામા આવ્યો છે અને અડધી કાઢીએ ઇમારતોમા રાષ્ટ્રધ્વજ ફરકાવવામા આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Advertisement
Advertisement
અડધી કાઢીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો
મોરબી હોનારતને પગલે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યુ છે.ગુજરાત વિધાનસભામાં અડધી કાઢીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Gandhinagar | State-wide mourning being observed today in Gujarat, for the deceased in #MorbiBridgeCollapse. The national flag is flown at half-mast on govt buildings in the state and no functions/entertainment programs are being held today. pic.twitter.com/IInRqqqxx1
— ANI (@ANI) November 2, 2022
મોરબી-રાજકોટ બાર એસોશિએશન આરોપીઓના કેસ નહી લડે
મોરબી હોનારતને પગલે મોરબી અને રાજકોટ બાર એસોશિએશન આરોપીઓના કેસ નહી લડે.
Advertisement