અડચણરૂપ વૃક્ષો કાપવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોલિંગ ઓફ ટ્રી એક્ટ અંતર્ગત 1951 મુજબ ગેરકાયદેસર વૃક્ષો કાપવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે જે અંતર્ગત ત્રણ વર્ષમાં 18.12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષમાંરૂ. 18.12 લાખ દંડ વસૂલાયો છે.
Advertisement
Advertisement
વૃક્ષોનું નિકંદન અનેવિ કાસ બંનેસિક્કાની એક બાજુ છે જેને જે કારણેજેમજે જેમજે શહેરમાં વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ શહેરમાં ઘશહેરમાં મોટા પ્રમાણમાં વૃક્ષોના થતા નિકંદન નેઅટકાવવા હવેAMCનું બગીચા ખાતું મેદાનેઆવ્યું છે અનેવૃક્ષોનું નિકંદનઅમદાવાદ શહેરમાંછેલ્લા 3 વર્ષદરમ્યાન કુલ 18.12 લાખ રૂપિયા દંડ વસૂલવામાંઆવ્યો છે.
જેમાં 2022-23માં કુલ 6.18 લાખ રૂપિયા દંડ વસૂલવામાંઆવ્યો પૂર્વઝોન – રૂ. 5.76 લાખ, ઉત્તર ઝોન – રૂ. 24,000,દક્ષિણ, પશ્ચિમ ઝોન – રૂ. 6,000, મધ્ય ઝોન – રૂ. 4,000, પશ્ચિમ ઝોન – રૂ. 2000.
જો તમારા વિસ્તારમાં મોટુ વૃક્ષ હોય અને કોઈ વગર વિચાર્યે તેને કાપે છે ત્યારે તેની ફરીયાદના આધારે અથવા ફૂટેજ અને પુરાવાના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરીને પગલાં લેવામાં આવી રહ્યા છે.
કોઈપણ નવી સાઈટ નક્કી થતાં મોટા વૃક્ષો કાપવાનું જોખમ રહે છે અને આવું ન થાય એ માટે બિલ્ડર તેમના પ્લાન બદલી શકે છે પરંતુ જાહેર વિસ્તામરાં વૃક્ષ કાપવાનો તેમને અધિકાર નથી.
આ અંગે કોર્પોરેશનના બગીચાખાતાના ડિરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે અમે છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારના ગુના હેઠળ 18 લાખથી વધુ દંડ કર્યો છે. દિવસેને દિવસે અમદાવાદમાં વૃક્ષો ઘટી રહ્યા છે.
Advertisement