ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના માત્ર ચાર દિવસ આડે રહેતા બીજેપીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ બીજેપીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનું ના પાડ્યું અથવા તેમને બળજબરીપૂર્વક બેસાડી દેવામાં આવ્યા તે કોઇ કહી શકતું નથી.
Advertisement
Advertisement
સૌરભ પટેલ, કૌશિક પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્રસિંહ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુએ સામેથી પાર્ટીને જાણ કરીને ચૂંટણી ન લડવાનું કહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
તો બીજેપીએ પોતાની યાદીમાં 84 ઉમેદવારોની ટિકિટ કાપીને નવા ઉમેદવારો પર દાંવ ખેલ્યા છે, જ્યારે 76 ઉમેદવારોને રિપિટ કરીને તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે ઉપરાંત મહિલા શક્તિ ઉપર વિશ્વાસ વ્યક્ત કરતાં 14 મહિલાઓને ટિકિટ ફાળવી છે. દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી હોવાથી આગામી દિવસોમાં તે કંઇક નવું કરી શકે છે. ઉલ્લેખનિય છે કે, મધુ શ્રીવાસ્તવ સિવાયના અન્ય દબંગ નેતાઓ ફાવી ગયા છે.
કોણ રિપિટ કોની ટિકિટ કપાઈ
1 | અબડાસા | છબિલભાઈ પટેલ | રિપિટ |
2 | માંડવી | વિરેન્દ્રસિંહ જાડેજા | કપાઈ |
3 | ભુજ | ડો. નિમાબેન આચાર્ય | કપાઈ |
4 | અંજાર | વાસણભાઇ આહિર | કપાઈ |
5 | ગાંધીધામ | મલતીબેન મહેશ્વરી | રિપિટ |
6 | રાપર | પંકજભાઈ મહેતા | કપાઈ |
7 | વાવ | શંકરભાઈ ચૌધરી | કપાઈ |
8 | થરાદ | પરબતભાઇ પટેલ | કપાઈ |
9 | ધાનેરા | માવજીભાઈ દેસાઈ | કપાઈ |
10 | દાંતા | માલજીભાઈ કોદાવરી | કપાઈ |
11 | વડગામ | વિજયકુમાર ચક્રવર્તી | કપાઈ |
12 | પાલનપુર | લાલજીભાઈ પ્રજાપતિ | કપાઈ |
13 | ડીસા | શશિકાંત પંડ્યા | કપાઈ |
14 | દિયોદર | કેશાજી ચૌહાણ | રિપિટ |
15 | કાંકરેજ | કિરિટસિંહ વાઘેલા | રિપિટ |
16 | રાધનપુર | લવીંગજી ઠાકોર | બાકી |
17 | ચાણસ્મા | દિલિપકુમાર ઠાકોર | રિપિટ |
18 | પાટણ | રણછોડભાઈ દેસાઈ | બાકી |
19 | સિદ્ધપુર | જયનારાયણ વ્યાસ | કપાઈ |
20 | ખેરાલુ | ભરતસિંહજી ડાભી | બાકી |
21 | ઊંંઝા | નારાયણભાઈ પટેલ | કપાઈ |
22 | વિસનગર | ઋષિકેશ પટેલ | રિપિટ |
23 | બેચરાજી | રજનીકાંત પટેલ | કપાઈ |
24 | કડી | પુંજાભાઇ સોલંકી | કપાઈ |
25 | મહેસાણા | નિતિન પટેલ | કપાઈ |
26 | વિજાપુર | રમણભાઇ પટેલ | રિપિટ |
27 | હિંમતનગર | રાજુભાઇ ચાવડા | બાકી |
28 | ઇડર | હિતુ કનોડિયા | કપાઈ |
29 | ખેડબ્રહ્મા | રમીલાબેન બારા | કપાઈ |
30 | ભિલોડા | પી.સી. બારાંદા | રિપિટ |
31 | મોડાસા | ભીખુસિંહ પરમાર | રિપિટ |
32 | બાયડ | અદેસિંહ ચૌહાણ | રિપિટ |
33 | પ્રાંતિજ | ગજેન્દ્રસિંહ પરમાર | રિપિટ |
34 | દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | રિપિટ |
35 | ગાંધીનગર દક્ષિણ | શંભુજી ઠાકોર | બાકી |
36 | ગાંધીનગર ઉત્તર | અશોકકુમાર પટેલ | બાકી |
37 | માણસા | અમિતભાઈ ચૌધરી | બાકી |
38 | કલોલ | સુમનબેન ચૌહાણ | બાકી |
39 | વિરમગામ | ડો.તેજશ્રીબેન પટેલ | કપાઈ |
40 | સાણંદ | કનુભાઇ પટેલ | રિપિટ |
41 | ઘાટલોડિયા | ભુપેન્દ્રભાઇ પટેલ | રિપિટ |
42 | વેજલપુર | કિશોર ચૌહાણ | કપાઈ |
43 | વટવા | પ્રદિપસિંહ જાડેજા | બાકી |
44 | એલિસ બ્રિજ | રાકેશ પટેલ | કપાઈ |
45 | નારણપુરા | કૌશિક પટેલ | કપાઈ |
46 | નિકોલ | જગદિશ પંચાલ | રિપિટ |
47 | નરોડા | બલરામ થવાની | કપાઈ |
48 | ઠક્કર બાપાનગર | વલ્લભ કાકડિયા | કપાઈ |
49 | બાપુનગર | જાગ્રુપસિંહ રાજપૂત | કપાઈ |
50 | અમરાઇવાડી | હસમુખભાઇ પટેલ | રિપિટ |
51 | દરિયાપુર | ભરત બારોટ | કપાઈ |
52 | જમાલપુર-ખાડીયા | ભુષણ અશોક ભટ્ટ | રિપિટ |
53 | મણીનગર | સુરેશ પટેલ | કપાઈ |
54 | દાણીલીમડા | જીતુભાઈ વાઘેલા | કપાઈ |
55 | સાબરમતી | અરવિંદકુમાર પટેલ | કપાઈ |
56 | અસારવા | પ્રદિપભાઇ પરમાર | કપાઈ |
57 | દસક્રોઇ | બાબુ જમના પટેલ | રિપિટ |
58 | ધોળકા | ભુપેન્દ્રસિંહ ચુડાસમા | કપાઈ |
59 | ધંધુકા | કાળુભાઈ ડાભી | રિપિટ |
60 | દસાડા | રણલાલ વોરા | કપાઈ |
61 | લિમડી | કિરીટસિંહ રાણા | રિપિટ |
62 | વઢવાણ | ધનજીભાઇ પટેલ | કપાઈ |
63 | ચોટીલા | જીણાભાઈ દેરવાળીયા | કપાઈ |
64 | ધ્રાંગધ્રા | જેરામભાઈ સોનાગરા | કપાઈ |
65 | મોરબી | કાંતિલાલ અમૃતીયા | રિપિટ |
66 | ટંકારા | રાઘવજીભાઈ ગડારા | કપાઈ |
67 | વાંકાનેર | જીતેન્દ્ર સોમાણી | રિપિટ |
68 | રાજકોટ પૂર્વ | અરવિંદ રૈયાણી | કપાઈ |
69 | રાજકોટ પશ્ચિમ | વિજય રૂપાણી | કપાઈ |
70 | રાજકોટ દક્ષિણ | ગોવિંદ પટેલ | કપાઈ |
71 | રાજકોટ ગ્રામ્ય | લાખાભાઇ સાગઠિયા | કપાઈ |
72 | જસદણ | કુવરજીભાઈ બાવળિયા | રિપિટ |
73 | ગોંડલ | ગીતાબા જયરાજસિંહ જાડેજા | રિપિટ |
74 | જેતપુર | જયેશ રાદડિયા | રિપિટ |
75 | ધોરાજી | હરિભાઈ પટેલ | બાકી |
76 | કાલાવડ | મુળજીભાઈ ઘૈયાડા | કપાઈ |
77 | જામનગર ગ્રામ્ય | રાઘવજીભાઈ પટેલ | રિપિટ |
78 | જામનગર ઉત્તર | ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) | કપાઈ |
79 | જામનગર દક્ષિણ | આર.સી. ફળદુ | કપાઈ |
80 | જામજોધપુર | ચિમનભાઈ સાપરીયા | રિપિટ |
81 | ખંભાળીયા | કાળુભાઈ ચાવડા | બાકી |
82 | દ્વારકા | પબુભા માણેક | રિપિટ |
83 | પોરબંદર | બાબુ બોખરીયા | રિપિટ |
84 | કુતિયાણા | લક્ષ્મણભાઈ ઓડેદરા | બાકી |
85 | માણાવદર | નીતિનકુમાર ફળદુ | કપાઈ |
86 | જૂનાગઢ | મહેન્દ્રભાઈ મશરૂ | કપાઈ |
87 | વિસાવદર | કિરીટ પટેલ | કપાઈ |
88 | કેશોદ | દેવભાઇ માલમ | રિપિટ |
89 | માંગરોળ | ભગવાનજીભાઈ કરગટીયા | રિપિટ |
90 | સોમનાથ | જશાભાઈ બારડ | કપાઈ |
91 | તાલાલા | ગોવિંદભાઈ પરમાર | કપાઈ |
92 | કોડિનાર | રામભાઈ વાઢેર | કપાઈ |
93 | ઉના | હરિભાઈ સોલંકી | કપાઈ |
94 | ધારી | દિલીપ સંઘાણી | કપાઈ |
95 | અમરેલી | બાવકુભાઈ ઉંધાડ | કપાઈ |
96 | લાઠી | ગોપાલભાઈ (ચમારડી) | કપાઈ |
97 | સાવરકુંડલા | કમલેશભાઈ કાનાણી | કપાઈ |
98 | રાજુલા | હીરાભાઈ સોલંકી | રિપિટ |
99 | મહુવા | રાઘવભાઇ મકવાણા | કપાઈ |
100 | તળાજા | ગૌતમભાઈ ચૌહાણ | રિપિટ |
101 | ગરિયાધર | કેશુભાઇ નાકરાણી | રિપિટ |
102 | પાલિતાણા | ભીખાભાઇ બારૈયા | રિપિટ |
103 | ભાવનગર ગ્રામ્ય | પરસોત્તમ સોલંકી | રિપિટ |
104 | ભાવનગર પૂર્વ | વિભાવરી દવે | બાકી |
105 | ભાવનગર પશ્ચિમ | જીતુ વાઘાણી | રિપિટ |
106 | ગઢડા | આત્મારામ પરમાર | કપાઈ |
107 | બોટાદ | સૌરભ પટેલ | કપાઈ |
108 | ખંભાત | મયુર રાવલ | કપાઈ |
109 | બોરસદ | રમણભાઈ સોલંકી | રિપિટ |
110 | અંકલાવ | હંસાકુંવરબા રાજ | કપાઈ |
111 | ઉમરેઠ | ગોવિંદ પરમાર | રિપિટ |
112 | આણંદ | યોગેશ પટેલ | રિપિટ |
113 | પેટલાદ | ચંદ્રકાંત પટેલ | બાકી |
114 | સોજીત્રા | વિપુલકુમાર પટેલ | રિપિટ |
115 | માતર | કેસરીસિંહ સોલંકી | કપાઈ |
116 | નડિયાદ | પંકજ દેસાઇ | રિપિટ |
117 | મહેમદાવાદ | અર્જુનસિંહ ચૌહાણ | બાકી |
118 | મહુધા | ભરતસિંહ પરમાર | કપાઈ |
119 | ઠાસરા | રામસિંહ પરમાર | કપાઈ |
120 | કપડવંજ | કનુભાઈ ડાભી | કપાઈ |
121 | બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | રિપિટ |
122 | લુણાવાડા | મનોજકુમાર પટેલ | કપાઈ |
123 | સંતરામપુર | કુબેરભાઇ ડિંડોર | રિપિટ |
124 | શહેરા | જેઠાભાઇ આહિર | રિપિટ |
125 | મોરવા હડફ | વિક્રમસિંહ ડિંડોર | કપાઈ |
126 | ગોધરા | સી.કે. રાઉલજી | રિપિટ |
127 | કલોલ | સુમનાબેન ચૌહાણ | કપાઈ |
128 | હાલોલ | જયદ્રથસિંહજી પરમાર | રિપિટ |
129 | ફતેપુરા | રમેશભાઇ કટારા | રિપિટ |
130 | ઝાલોદ | મહેશભાઈ ભુરીયા | બાકી |
131 | લિમખેડા | શૈલેશભાઇ ભાભોર | રિપિટ |
132 | દાહોદ | કનૈયાલાલ કિશોરી | રિપિટ |
133 | ગરબાડા | મહેન્દ્રભાઈ ભાભોર | બાકી |
134 | દેવગઢબારિયા | બચુભાઇ ખાબડ | રિપિટ |
135 | સાવલી | કેતન ઇનામદાર | રિપિટ |
136 | વાઘોડિયા | મધુ શ્રીવાસ્તવ | કપાઈ |
137 | છોટાઉદેપુર | જશુભાઈ રાઠવા | કપાઈ |
138 | જેતપુર | જયંતીભાઈ રાઠવા | બાકી |
139 | સંખેડા | અભેસિંહ તાડવી | રિપિટ |
140 | ડભોઇ | શૈલેશ પટેલ ‘સોટ્ટા’ | રિપિટ |
141 | વડોદરા શહેર | મનિષા વકીલ | રિપિટ |
142 | સયાજીગંજ | જીતેન્દ્ર સુખડિયા | બાકી |
143 | અકોટા | સીમા મોહિલે | કપાઈ |
144 | રાવપુરા | રાજેન્દ્ર ત્રિવેદી | કપાઈ |
145 | માંજલપુર | યોગેશ પટેલ | બાકી |
146 | પાદરા | દિનેશભાઈ પટેલ | કપાઈ |
147 | કરજણ | સતીશ પટેલ | કપાઈ |
148 | નાંદોદ | શબ્દશરણ તડવી | કપાઈ |
149 | ડેડીયાપાડા | મોતીલાલ વસાવા | બાકી |
150 | જંબુસર | છત્રસિંહ મોરી | કપાઈ |
151 | વાગરા | અરુણસિંહ રાણા | રિપિટ |
152 | ઝઘડીયા | રવજીભાઈ વસાવા | કપાઈ |
153 | ભરુચ | દુષ્યંત પટેલ | કપાઈ |
154 | અંકલેશ્વર | ઇશ્વરસિંહ પટેલ | રિપિટ |
155 | ઓલપાડ | મુકેશ પટેલ | રિપિટ |
156 | માંગરોળ | ગણપત વસાવા | રિપિટ |
157 | માંડવી | પ્રવીણભાઈ ચૌધરી | કપાઈ |
158 | કામરેજ | વી. ડી. ઝાલાવાડિયા | કપાઈ |
159 | સુરત પૂર્વ | અરવિંદ રાણા | રિપિટ |
160 | સુરત ઉત્તર | કાંતિભાઇ બાલાર | રિપિટ |
161 | વરાછા માર્ગ | કુમારભાઇ કાનાણી | રિપિટ |
162 | કારંજ | પ્રવીણભાઇ ઘોઘારી | રિપિટ |
163 | લિંબાયત | સંગીતા પાટીલ | રિપિટ |
164 | ઉધના | વિવેક પટેલ | કપાઈ |
165 | મજુરા | હર્ષ સંઘવી | રિપિટ |
166 | કતારગામ | વિનોદભાઇ મોરડિયા | રિપિટ |
167 | સુરત પશ્ચિમ | પુર્ણેશ મોદી | રિપિટ |
168 | ચોર્યાસી | ઝંખના પટેલ | બાકી |
169 | બારડોલી | ઇશ્વરભાઇ પરમાર | રિપિટ |
170 | મહુવા | મોહનભાઇ ધોડિયા | રિપિટ |
171 | વ્યારા | અરવિંદભાઈ ચૌધરી | કપાઈ |
172 | નિઝર | કાંતિલાલભાઈ ગામીત | કપાઈ |
173 | ડાંગ | વિજયભાઈ પટેલ | રિપિટ |
174 | જલાલપોર | આર. સી. પટેલ | રિપિટ |
175 | નવસારી | પિયુષ દેસાઇ | કપાઈ |
176 | ગણદેવી | નરેશ પટેલ | રિપિટ |
177 | વાંસદા | ગણપતભાઈ મહાલા | કપાઈ |
178 | ધરમપુર | અરવિંદ પટેલ | રિપિટ |
179 | વલસાડ | ભરત પટેલ | રિપિટ |
180 | પારડી | કનુભાઇ દેસાઇ | રિપિટ |
181 | કપરાડા | મધુભાઈ રાઉત | કપાઈ |
182 | ઉમરગામ | રમણલાલ પાટકર | રિપિટ |
Advertisement