ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રથમ યાદીમાં 160 બેઠક પર નામ જાહેર કર્યા છે.
Advertisement
Advertisement
ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર કરવામાં આવી હતી, ત્યારથી જ બીજેપીના ઉમેદવારોના જાહેરાતની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. જોકે, બીજેપી પોતાની પેટન્ટ અનુસાર, ચૂંટણીમાં ફોર્મ ભરવાના ગણતરીના દિવસ બાકી હોય ત્યારે જ ઉમેદવારોને જાહેર કર છે. તેવામાં હવે ઉમેદવારી નોંધાવવાના માત્ર ચાર દિવસ બાકી હોવાના હોઇ બીજેપીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.
ગઈકાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. નોંધનીય છે કે કોંગ્રેસમાં ઘાટલોડિયા સીટથી અમીબેન યાજ્ઞિક ચૂંટણી લડવાનાં છે
આ રહી ભાજપના પહેલા તબક્કાની યાદી
ક્રમ | જિલ્લો | બેઠક | ભાજપ |
1 | કચ્છ | અબડાસા | પ્રધુમનસિંહ જાડેજા |
2 | કચ્છ | માંડવી | અનુરૂધ્ધ દવે |
3 | કચ્છ | ભુજ | કેશુભાઈ પટેલ |
4 | કચ્છ | અંજાર | ત્રિકમ છાંગા |
5 | કચ્છ | ગાંધીધામ | માલતી મહેશ્વરી |
6 | કચ્છ | રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા |
7 | બનાસકાંઠા | વાવ | સ્વરુપ ઠાકોર |
8 | બનાસકાંઠા | થરાદ | શંકર ચૌધરી |
9 | બનાસકાંઠા | ધાનેરા | ભગવાનભાઇ ચૌધરી |
10 | બનાસકાંઠા | દાંતા(ST) | રઘૂ પારઘી |
11 | બનાસકાંઠા | વડગામ(SC) | મણિભાઇ વાઘેલા |
12 | બનાસકાંઠા | પાલનપુર | અનિકેત ભાઇ ઠાકર |
13 | બનાસકાંઠા | ડીસા | પ્રવીણ માળી |
14 | બનાસકાંઠા | દિયોદર | કેશાજી ચૌહાણ (ઠાકોર) |
15 | બનાસકાંઠા | કાંકરેજ | કીર્તિસિંહ વાઘેલા |
16 | પાટણ | રાધનપુર | |
17 | પાટણ | ચાણસ્મા | દીપિલજી ઠાકોર |
18 | પાટણ | પાટણ | |
19 | પાટણ | સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત |
20 | મહેસાણા | ખેરાલુ | |
21 | મહેસાણા | ઊંઝા | કિરિટ પટેલ (કે.કે. પટેલ) |
22 | મહેસાણા | વીસનગર | રિષિકેશ પટેલ |
23 | મહેસાણા | બહુચરાજી | રજની પટેલ |
24 | મહેસાણા | કડી(SC) | કરશન સોલંકી |
25 | મહેસાણા | મહેસાણા | મુકેશ પટેલ |
26 | મહેસાણા | વિજાપુર | રમણ પટેલ |
27 | સાબરકાંઠા | હિંમતનગર | |
28 | સાબરકાંઠા | ઈડર(SC) | રમણલાલ વોરા |
29 | સાબરકાંઠા | ખેડબ્રહ્મા(ST) | અશ્વીન કોટવાલ |
30 | સાબરકાંઠા | પ્રાંતિજ | ગજેન્દ્રસિંહ પરમાર |
31 | અરવલ્લી | ભિલોડા | પૂનમ વરંડા |
32 | અરવલ્લી | મોડાસા | ભિખૂભાઈ પરમાર |
33 | અરવલ્લી | બાયડ | ભીખીબેન પરમાર |
34 | ગાંધીનગર | દહેગામ | બલરાજ સિંહ ચૌહાણ |
35 | ગાંધીનગર | ગાંધીનગર સાઉથ | અલ્પેશ ઠાકોર |
36 | ગાંધીનગર | ગાંધીનગર નોર્થ | |
37 | ગાંધીનગર | માણસા | |
38 | ગાંધીનગર | કલોલ | |
39 | અમદાવાદ | વિરમગામ | હાર્દિક પટેલ |
40 | અમદાવાદ | સાણંદ | કનુભાઇ પટેલ |
41 | અમદાવાદ | ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ |
42 | અમદાવાદ | વેજલપુર | અમિત ઠાકર |
43 | અમદાવાદ | વટવા | |
44 | અમદાવાદ | એલિસબ્રિજ | અમિત શાહ |
45 | અમદાવાદ | નારણપુરા | જીતેન્દ્ર પટેલ |
46 | અમદાવાદ | નિકોલ | જગદીશ વિશ્વકર્મા |
47 | અમદાવાદ | નરોડા | પાયલ કુકરાણી |
48 | અમદાવાદ | ઠક્કરબાપાનગર | કંચનબેન |
49 | અમદાવાદ | બાપુનગર | દિનેશ કુશવાહ |
50 | અમદાવાદ | અમરાઈવાડી | ડો. હસમુખ પટેલ |
51 | અમદાવાદ | દરિયાપુર | કૌશિક જૈન |
52 | અમદાવાદ | જમાલપુર-ખાડિયા | ભૂષણ ભટ્ટ |
53 | અમદાવાદ | મણિનગર | અમૂલ ભટ્ટ |
54 | અમદાવાદ | દાણીલીમડા (SC) | નરેશ વ્યાસ |
55 | અમદાવાદ | સાબરમતી | ડો. હર્ષદ પટેલ |
56 | અમદાવાદ | અસારવા(SC) | દર્શના વાઘેલા |
57 | અમદાવાદ | દસક્રોઈ | બાબુ પટેલ |
58 | અમદાવાદ | ધોળકા | કિરીટ ડાભી |
59 | અમદાવાદ | ધંધુકા | કાનન ડાભી |
60 | સુરેન્દ્રનગર | દસાડા(SC) | પી.કે. પરમાર |
61 | સુરેન્દ્રનગર | લીંબડી | કિરીટસિંહ રાણા |
62 | સુરેન્દ્રનગર | વઢવાણ | જિજ્ઞા પંડ્યા |
63 | સુરેન્દ્રનગર | ચોટીલા | શામજી ચૌહાણ |
64 | સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા | પ્રકાશ વરમોરા |
65 | મોરબી | મોરબી | કાંતિ અમૃતિયા |
66 | મોરબી | ટંકારા | દુર્લભજી |
67 | મોરબી | વાંકાનેર | જીતુ સોમાણી |
68 | રાજકોટ | રાજકોટ ઈસ્ટ | ઉદય કાનગડ |
69 | રાજકોટ | રાજકોટ વેસ્ટ | ડો. દર્શિતા શાહ |
70 | રાજકોટ | રાજકોટ સાઉથ | રમેશ ટિલાળા |
71 | રાજકોટ | રાજકોટ રૂરલ(SC) |
ભાનુંબેન બાબરીયા
|
72 | રાજકોટ | જસદણ | કુંવરજી બાવળિયા |
73 | રાજકોટ | ગોંડલ | ગીતાબા જાડેજા |
74 | રાજકોટ | જેતપુર | જયેશ રાદડિયા |
75 | રાજકોટ | ધોરાજી | |
76 | જામનગર | કાલાવાડ(SC) | મેઘજી ચાવડા |
77 | જામનગર | જામનગર રૂરલ | રાઘવજી પટેલ |
78 | જામનગર | જામનગર નોર્થ | રીવાબા જાડેજા |
79 | જામનગર | જામનગર સાઉથ | અકબરી |
80 | જામનગર | જામજોધપુર | ચિમન સાપરિયા |
81 | દ્વારકા | ખંભાળિયા | |
82 | દ્વારકા | દ્વારકા | પબુભા માણેક |
83 | પોરબંદર | પોરબંદર | બાબુ બોખરીયા |
84 | પોરબંદર | કુતિયાણા | |
85 | જૂનાગઢ | માણાવદર | જવાહર ચાવડા |
86 | જૂનાગઢ | જૂનાગઢ | સંજય કોરડીયા |
87 | જૂનાગઢ | વિસાવદર | હર્ષદ રિબડિયા |
88 | જૂનાગઢ | કેશોદ | દેવાભાઈ માલમ |
89 | જૂનાગઢ | માંગરોળ | ભગવાન કરગઠિયા |
90 | ગીર સોમનાથ | સોમનાથ | માનસિંહ પરમાર |
91 | ગીર સોમનાથ | તાલાલા |
ભગવાનભાઈ બારડ
|
92 | ગીર સોમનાથ | કોડીનાર(SC) | ડો. પ્રધુમન વાજા |
93 | ગીર સોમનાથ | ઉના | કાળુ રાઠોડ |
94 | અમરેલી | ધારી | જે.વી કાકડીયા |
95 | અમરેલી | અમરેલી | કૌશિક વેકરીયા |
96 | અમરેલી | લાઠી | જનક તડાવિયા |
97 | અમરેલી | સાવરકુંડલા | મહેશ કસવાલા |
98 | અમરેલી | રાજુલા | હિરા સોલંકી |
99 | ભાવનગર | મહુવા- | શિવા ગોહિલ |
100 | ભાવનગર | તળાજા | ગૌતમ ભાઇ ચૌહાણ |
101 | ભાવનગર | ગારિયાધાર | કેશુભાઇ નાકરાણી |
102 | ભાવનગર | પાલિતાણા | ભીખાભાઇ બારૈયા |
103 | ભાવનગર | ભાવનગર રૂરલ | પુરુષોત્તમ સોલંકી |
104 | ભાવનગર | ભાવનગર ઈસ્ટ | |
105 | ભાવનગર | ભાવનગર વેસ્ટ | જીતુ વાઘાણી |
106 | બોટાદ | ગઢડા(SC) | શંભુનાથ ટુંડિયા |
107 | બોટાદ | બોટાદ | ઘનશ્યામ વિરાણી |
108 | આણંદ | ખંભાત | મહેશ રાવલ |
109 | આણંદ | બોરસદ | રમણ સોલંકી |
110 | આણંદ | આંકલાવ | ગુલાબસિંહ પઢિયાર |
111 | આણંદ | ઉમરેઠ | ગોવિંદ પરમાર |
112 | આણંદ | આણંદ | યોગેશ પટેલ |
113 | આણંદ | પેટલાદ | |
114 | આણંદ | સોજીત્રા | વિપુલભાઇ પટેલ |
115 | ખેડા | માતર | કલ્પેશભાઇ પરમાર |
116 | ખેડા | નડિયાદ | પંકજ દેસાઇ |
117 | ખેડા | મહેમદાવાદ | |
118 | ખેડા | મહુધા | સંજયસિંહ મહુડા |
119 | ખેડા | ઠાસરા | યોગેન્દ્ર પરમાર |
120 | ખેડા | કપડવંજ | રાજેશ કુમાર ઝાલા |
121 | ખેડા | બાલાસિનોર | માનસિંહ ચૌહાણ |
122 | મહીસાગર | લુણાવાડા | જિગ્નેશ કુમાર સેવક |
123 | મહીસાગર | સંતરામપુર(ST) | કુબેર ડિંડોર |
124 | પંચમહાલ | શહેરા | જેઠાભાઇ આહિર |
125 | પંચમહાલ | મોરવાહડફ(ST) | નિમિષા સુથાર |
126 | પંચમહાલ | ગોધરા | સી.કે.રાઉલજી |
127 | પંચમહાલ | કાલોલ | ફતેસિંહ ચૌહાણ |
128 | પંચમહાલ | હાલોલ | જયદ્રથસિંહ પરમાર |
129 | દાહોદ | ફતેપુરા(ST) | રમેશ કટારા |
130 | દાહોદ | ઝાલોદ(ST) | |
131 | દાહોદ | લીમખેડા(ST) | શૈલેષ ભાભોર |
132 | દાહોદ | દાહોદ (ST) | કનૈયાલાલ કિશોરી |
133 | દાહોદ | ગરબાડા(ST) | |
134 | દાહોદ | દેવગઢબારિયા | બચુભાઇ ખાબડ |
135 | વડોદરા | સાવલી | કેતન ઇનામદાર |
136 | વડોદરા | વાઘોડિયા | અશ્વિન પટેલ |
137 | વડોદરા | ડભોઈ | શૈલેષ સોટા |
138 | વડોદરા | ||
વડોદરા સિટી (SC) | મનીષા વકીલ | ||
139 | વડોદરા | સયાજીગંજ | |
140 | વડોદરા | અકોટા | ચૈતન્ય દેસાઇ |
141 | વડોદરા | રાવપુરા | બાલકૃષ્ણ શુકલા |
142 | વડોદરા | માંજલપુર | |
143 | વડોદરા | પાદરા | ચૈતન્ય ઝાલા |
144 | વડોદરા | કરજણ | અક્ષય પટેલ |
145 | છોટાઉદેપુર | છોટાઉદેપુર (ST) | |
146 | છોટાઉદેપુર | પાવી જેતપુર(ST) | |
147 | છોટાઉદેપુર | સંખેડા(ST) | અભેસિંહ તડવી |
148 | નર્મદા | નાંદોદ (ST) | ડો. દર્શના વસાવા |
149 | નર્મદા | દેડિયાપાડા (ST) | |
150 | ભરૂચ | જંબુસર | ડી.કે. સ્વામી |
151 | ભરૂચ | વાગરા | અરુણસિંહ રાણા |
152 | ભરૂચ | ઝગડિયા(ST) | દીપેશ વસાવા |
153 | ભરૂચ | ભરૂચ | રમેશ મિસ્ત્રી |
154 | ભરૂચ | અંકલેશ્વર | ઇશ્વર પટેલ |
155 | સુરત | ઓલપાડ | મુકેશ પટેલ |
156 | સુરત | માંગરોળ | ગણપત વસાવા |
157 | સુરત | માંડવી (ST) | કુવરજી હળપતિ |
158 | સુરત | કામરેજ | પ્રફુલ પાનસેરિયા |
159 | સુરત | સુરત ઈસ્ટ | અરવિંદ રાણા |
160 | સુરત | સુરત નોર્થ | કાંતિ બલ્લર |
161 | સુરત | વરાછા માર્ગ | કુમાર કાનાણી |
162 | સુરત | કરંજ | પ્રવિણ ઘોઘારી |
163 | સુરત | લિંબાયત | સંગીતા પાટીલ |
164 | સુરત | ઉધના | મનુ પટેલ |
165 | સુરત | મજૂરા | હર્ષ સંઘવી |
166 | સુરત | કતારગામ | વિનુ મોરડિયા |
167 | સુરત | સુરત વેસ્ટ | પુર્ણેશ મોદી |
168 | સુરત | ચોર્યાસી | |
169 | સુરત | બારડોલી(SC) | ઇશ્વર પરમાર |
170 | સુરત | મહુવા (ST) | મોહન ડોડિયા |
171 | તાપી | વ્યારા (ST) | મોહન કોંકણી |
172 | તાપી | નિઝર (ST) | જયરામ ગામિત |
173 | ડાંગ | ડાંગ (ST) | વિજય પટેલ |
174 | નવસારી | જાલોલપોર | રમેશ પટેલ |
175 | નવસારી | નવસારી | રાકેશ દેસાઈ |
176 | નવસારી | ગણદેવી(ST) | નરેશ પટેલ |
177 | નવસારી | વાંસદા(ST) | પિયુષ પટેલ |
178 | વલસાડ | ધરમપુર(ST) | અરવિંદ પટેલ |
179 | વલસાડ | વલસાડ | ભરત પટેલ |
180 | વલસાડ | પારડી | કનુ દેસાઇ |
181 | વલસાડ | કપરાડા(ST) | જીતુભાઇ ચૌધરી |
182 | વલસાડ | ઉમરગામ(ST) | રમણલાલ પાટકર |
Advertisement