ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કાના મતદાનમાં કેટલીક જગ્યાએ વિવાદ થયો હતો. ધોરાજીમાં બોગસ પ્રિસાઇડીંગ ઓફિસર ઝડપાયો હતો જ્યારે કેટલીક જગ્યાએ મતદાન વચ્ચે મતદાન મથકના દરવાજા બંધ કરવામાં આવતા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો.
Advertisement
Advertisement
ધોરાજીમાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાયો
ધોરાજીમાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાયો હતો, મતદાન મથક પર પત્નીની જગ્યાએ બેસીને કામ કરતા મતદારોએ તેને ઝડપી પાડ્યો હતો.
વઢવાણના રશાલા શાળામાં મતદાન કેન્દ્રના દરવાજા બંધ કરી દેવામાં આવતા મતદારોએ ઉગ્ર દેખાવો કર્યા હતા અને ગેટ ખોલવા મતદારોએ માંગ કરી હતી.
Advertisement