ભાજપની ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ છે. જેમાં 12 જીલ્લાની 58 બેઠકના ઉમેદવારો માટેનુ મનોમંથન શરૂ થયુ છે. જેમાં ગાંધીનગરની 5, મહેસાણાની 7, અમરેલીની 5, બોટાદની 2 , અમદાવાદની 5 , ભાવનગરની 7, ખેડાની 6, જામનગર અને પંચમહાલની 5-5 તેમજ નવસારીની 4, અને ભરૂચની 5 બેઠક માટે થયેલી દાવેદારીના સંદર્ભમાં ચર્ચા શરૂ થઈ છે.
Advertisement
Advertisement
પ્રદેશ ચૂંટણી સમિતિની ગઈકાલની બેઠકમાં 13 જિલ્લાની 47 બેઠકો માટે મનોમંથન કરાયુ હતુ. હવે આવતીકાલે ત્રીજા અને અંતિમ દિવસે 10 જીલ્લાની 77 બેઠકો માટે નિરીક્ષકો દ્રારા ચર્ચા કરાશે. ત્યાર બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં દરેક બેઠક માટે 3-3 ઉમેદવારોની પેનલ બનાવાશે. આ પેનલ સાથેનો રિપોર્ટ દીલ્હી મોકલાશે. જ્યાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની યાદી ફાઈનલ કરાશે.
સૂત્રો જણાવે છે કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાના 1 કે બે દિવસ પહેલા ભાજપ દ્રારા દીલ્હીથી ઉમેદવારોના નામોની જાહેરાત કરાશે. ચૂંટણી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ અમિત શાહ સાથે ચર્ચા કરી રહ્યાં છે.
સંભવિત ઉમેદવારોની યાદી
તાપી-વ્યારા બેઠક
1-પ્રવીણભાઈ ગામીત
2-મોહન કોકણી
3-અરવિંદ ચૌધરી
4-આરતી ભીલ
5-ધવલ ચૌધરી
નિઝર બેઠક
1-ડો.જયરામ ગામીત
2- કાંતી ગામીત
3- જીગ્નેશ દોણવાળા
4-સુરજ વસાવા
સાબરકાંઠા હિંમતનગર બેઠક
1 કૌશલ્યા કુંવરબા પરમાર
2 ગોપાલસીહ રાઠોડ
3 રાજેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્ય
4- જેઠાભાઈ પટેલ માજી ચેરમેન સાબરડેરી
5-સિદ્ધાર્થભાઇ પટેલ
પ્રાંતિજ બેઠક
1. મહેન્દ્રસિંહ બારીયા
2. ગજેન્દ્રસિંહ પરમાર
3. વિપુલભાઈ પટેલ
4. પ્રદીપસીહ રાઠોડ
5. રેખાબા ઝાલા
ઈડર બેઠક
1. રમણલાલ વોરા
2. હિતુ કનોડિયા
3. નટૂભાઇ પરમાર
4. ડો્ આર ડી પરીખ
5. કાન્તાબેન પરમાર
ખેડબ્રહ્મા બેઠક
1. અશ્વિન કોટવાલ
2. રુમાલભાઈ ગાગી
3. લીનાબેન નીનામા
4. મણીબેન છગનભાઇ
5. રાજેન્દ્રભાઈ ખરાડી
મહીસાગર લુણાવાડા બેઠક
1. જીગ્નેશ સેવક
2. જુવાનસિંહ ચૌહાણ
3. કાળુભાઇ માલિવડ
4. જે.પી .પટેલ
5. દિનેશ ચૌહાણ
સંતરામપુર બેઠક
1.કુબેર ડીંડોર ( મંત્રી )
2.રમેશ કટારા
3.રમેશ ભાભોર
4.કમલેશ પદરિયા
5.રણછોડ ડામોર
બાલાસિનોર બેઠક
1. માનસિંહ ચૌહાણ
2. જયાબેન ઠાકોર
3. લીલાબેન અકોલીયા
4. રાજેશ પાઠક
5. પીનાકીન શુકલ
બનાસકાંઠા – ડીસા વિધાનસભા
1. શશિકાંત પંડ્યા
2. મગનલાલ માળી
3. રાજુભાઇ ઠાકોર(બજરંગ)
4. લેબજીભાઈ ઠાકોર
5. ડો.રાજુલબેન દેસાઇ
પાલનપુર વિધાનસભા
1. એલ.એ.ગઢવી
2. રમેશ પટેલ(આર.એન.)
3. ગિરીશ જગાણીયા
4. મનુભાઈ હાજીપુરા
5. નીલમબેન જાની
વડગામ વિધાનસભા
1. મણિલાલ વાઘેલા
2. અશ્વિનભાઈ સક્સેના
3. લાલજીભાઈ જીવાભાઈ મકવાણા
4. વિજયભાઈ ચક્રવર્તી
5. સવિતાબેન હરિયાણી
દાંતા વિધાનસભા
1. સ્વરૂપભાઈ રાણા
2. લાધુભાઈ પારઘી
3. માલજીભાઈ કોદરવી
4. રવિન્દ્ર ગમાર
5. આશાબેન ભીલ
ધાનેરા વિધાનસભા
1. મફત લાલ પુરોહિત
2. ભગવાન દાસ પટેલ
3. માવજી ભાઈ દેસાઈ
4. વસંત ભાઈ પુરોહિત
5. પ્રીતિબેન હરજીવનભાઈ પટેલ
થરાદ વિધાનસભા
1. શૈલેશભાઈ પટેલ
2. માવજીભાઇ પટેલ
3. રૂપસિંહભાઈ પટેલ
4. નટુભાઇ વાણિયા
5. દિલીપભાઇ કુંભારા
વાવ-ભાભર વિધાનસભા બેઠક
1. શંકરભાઇ ચૌધરી
2. ગજેન્દ્રસિંહ રાણા
ડાંગ બેઠક
1. દશરથ પવાર
2. મંગલ ગાવીત
3. રાજુ ગાવીત
4. સુમન દડવી
5. વિજય પટેલ
અરવલ્લી મોડાસા
1. રાજેન્દ્ર પટેલ
2. ભીખુસિંહ પરમાર
3. વનિતાબેન પટેલ
4. રણવીરસિહ ડાભી
5. જલ્પા ભાવસાર
બાયડ બેઠક
1. ધવલસિંહ ઝાલા
2. ભરત સિંહ રહેવાર
3. નેહા પટેલ
4. ડો.મહેન્દ્ર પટેલ
5. મહેશભાઈ પટેલ માલપુર
ભિલોડા બેઠક
1. પી.સી બરંડા(પૂર્વ આઈ. પી.એસ
2. નીલા બેન મોડિયા
3. કેવલ જોસિયારા
4. રાજુ ભાગોરા
5. બળવંત ભોઈ
સુરેન્દ્રનગર વઢવાણ બેઠક
1. આઈ.કે.જાડેજા
2. વર્ષાબેન દોશી.
3. ચંદ્રેશ પટેલ.
4. ધનજીભાઈ પટેલ
5. જગદીશ મકવાણા.
ધાંગધ્રા બેઠક
1. પુરુષોત્તમભાઈ સાબરીયા
2. મહેશ પટેલ
3. જસુમતી બેન ઠાકોર
4. પ્રકાશ વરમોરા
5. આઈ.કે.જાડેજા
લીંબડી બેઠક
1. કિરીટસિંહ રાણા ( મંત્રી )
2. મંજુલા બેન ધાડવી
3. પ્રકાશ કોરડીયા
4. નાગરભાઈ જીડીયા
પાટડી બેઠક
1.કિશોર મકવાણા
2.પરસોત્તમભાઈ પરમાર
3.પૂનમ મકવાણા
4.અનિતાબેન પરમાર
5.રજનીકાંત જાદવ
ચોટીલા બેઠક
1. શામજી ચૌહાણ
2. રામબાલકદાસજી સાધુ
3. ગીતાબેન માલકીયા
4. સુરેશભાઈ ધરજીયા
5. હરદેવસિંહ પરમાર
નર્મદા નાંદોદ બેઠક
1. શબ્દ શરણ તડવી
2. હર્ષદભાઈ વસાવા
3. ડો.રવિ દેશમુખ
4.ભારતીબેન તડવી
5.વસાવા પ્રીતિબેન
Advertisement