ગાંધીનગર: સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આરકે પટેલે આત્મહત્યા કરી છે. અમદાવાદમાં પ્રેરણાતીર્થ સોસાયટીમાં પાંચમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્મ કરી વહેલી સવારે ઘરે આવ્યા બાદ તેમણે આત્મહત્યા કરી હતી.જોકે, હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નથી. મૂળ ઇડરના વતની આરકે પટેલ સાણંદ પહેલા અંબાજીના વહીવટદાર હતા.
Advertisement
Advertisement
Advertisement