ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વધુ 3 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
ખેરાલુથી સરદાર સિંહ ચૌધરીને ટિકિટ
ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મહેસાણાની ખેરાલુ બેઠક પર સરદાર સિંહ ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે માણસા બેઠક પર જયંતીભાઇ પટેલ (જેએસ પટેલ)ને ટિકિટ આપી છે. જ્યારે ગરબાડામાંથી મહેન્દ્રભાઇ ભાભોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેમ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પર ટકી ભાજપની રણનીતિ, પાર્ટીમાં જ કેમ ઉભા થયા સવાલ?
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement