Gujarat Exclusive >

crime news

ધંધો કર નહિ તો પોલીસ અને બુટલેગરોની ધમકીથી કંટાળી યુવકની આપઘાતની ચિમકી, ઉચ્ચ અધિકારીઓનું ભૈદી મૌન

પોતે બુટલેગર હતો અને તેણે દારૂનો વેપાર બંધ કરતા પોલીસના વહીવટદાર અને ગુનેગારો ધમકી આપે છે સરદારનગરના વહીવટદાર ચલાવતા દારૂના વેપલાનો પર્દાફાશ...

રીક્ષામાં સવાર મહિલાના ગળામાંથી સોનાની ચેઈન અને પેન્ડલ લઈ ત્રણ આરોપી ફરાર

અમદાવાદ શહેરમાં ગુનાઓના કિસ્સાઓ દિવસે દિવસે સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રિક્ષામાં બેઠેલા ત્રણ...

સુરતમાં સોસાયટીમાં આંટાફેરા કરતા યુવકને મોત મળ્યું, ચોર સમજી લોકોએ ઢીકાપાટુનો માર માર્યો

સુરતમાં ગત મોડી રાત્રે સોસાયટીમાં આંટાફેરા મારતા યુવકને લોકોએ ચોર સમજી થાંભલા સાથે બાંધી ઢોર માર મારતા મોત થયું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા...

અમદાવાદ: અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર જ યુવકે અન્ય શખ્સ પર છરી વડે હુમલો કર્યો

અમદાવાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર પાર્કિંગમાં જ યુવકે અન્ય યુવક પર છરીના ઘા માર્યા હતા. જો કે, આ બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ...

ગુનાખોરી બાબતે હવે અમદાવાદ પણ સુરતનાં રસ્તે, જમાલપુરમાં લારીના માલિક અને સ્ટાફ પર છરી વડે હુમલો

શાહબાઝ શેખ, અમદાવાદ: અમદાવાદ શહેરના ગોળલીમડામાં ગત રાત્રે લુખ્ખા તત્વોએ આંતક મચાવ્યો હતો. ચાઈનીઝની લારીના માલિક અને સ્ટાફ સાથે માથાકુટ કરી...

દાણીલીમડામાં સબસિડીયુક્ત યુરિયા ખાતરના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતું સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો પોલીસે...

RTO ના ડેટાનો દુરુપયોગ કરી નકલી RC બુક બનાવનાર બે આરોપીની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હરાજીમાં વેચાયેલા વાહનોની ચાર હજાર રૂપિયામાં નકલી RC બુક બનાવનાર બે આરોપીની ધરપકડ કરી છે. જુહાપુરા અને સરખેજના 2 યુવાનો...

અમદાવાદ: પૂર્વ પ્રેમી અને તેના મિત્રએ યુવતીનું અપહરણ કરી ઢોર માર માર્યો

નોકરી કરીશ કે ઘરની બહાર નિકળીશ તો જાનથી મારી નાખવાની પૂર્વ પ્રેમીએ ધમકી આપી આનંદનગર પોલીસે બે શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી...

સુરતમાં નશાખોરોએ જાહેરમાં તમાશો કર્યો, પોલીસકર્મી પાછળ પથ્થર લઈ મારવા દોડ્યો

સુરતમાં જાહેર માર્ગ પર દારુના નશામાં ચકચૂર યુવાને ધમાલ મચાવી હતી. દારુના નશામાં તેના ભાઈને મારી નાખવા માટે તેની પાછળ પથ્થર લઈને દોડ્યો હતો અને...

અમદાવાદમાં 15 દિવસમાં બે સિનિયર સિટિઝનની હત્યા, પોલીસના સુરક્ષાના દાવાની પોલ ખુલી

અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘૂસી ગળે છરી મારીને ક્રૂર હત્યા કરી છે. વૃદ્ધને મોતને...

સામાન્ય દારૂના જથ્થામાં આરોપીના રિમાન્ડ માગનાર પોલીસ માટે લાલબત્તી સમાન કિસ્સો

વિદેશી દારૂની એક બોટલના કેસમાં રિમાન્ડ માંગનાર શાહપુર PSIનો કોર્ટે ઉધડો લઈ દંડ ફટકાર્યો કોર્ટના ઉધડા બાદ શાહપુર પીએસઆઈ બલાતે દંડના રૂ.500 ભરી પણ...

પાંડેસરા પોલીસે 7 દિવસમાં 246 પાનાની ચાર્જશીટ સબમિટ કરી

સુરતમાં દિવાળીની સાંજે ઘર પાસેથી જ અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી તેનો મોત ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ બનાવને લઈ પોલીસે...