અંગ્રેજોના હાથમાં કેવી રીતે આવ્યો કોહિનૂર? જાણો, શરૂઆતથી અત્યાર સુધીની કહાની

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ તેમના તાજમાં કિંમતી કોહિનૂર (Koh-i-Noor) હીરો કિંગ ચાર્લ્સ તૃતીયના પત્ની અને ડચેજ ઓફ કોર્નવેલ કૈમિલાને સોપવામાં આવશે. એલિઝાબેથ દ્વિતીયે આ વર્ષની શરૂઆતમાં કૈમિલા નામનું ‘ક્વીન કંસોર્ટ’ તરીકે જાહેરાત કરી હતી. ચાર્લ્સ તૃતીયના તાજપોશી દરમિયાન કૈમિલા, કોહિનૂર જડેલો તાજ પહેરીને જોવા મળી શકે છે. બ્રિટનના મહારાણીના નિધન બાદ કોહિનૂર ટ્વિટર … Continue reading અંગ્રેજોના હાથમાં કેવી રીતે આવ્યો કોહિનૂર? જાણો, શરૂઆતથી અત્યાર સુધીની કહાની