#બેઠકપુરાણ નવસારીઃ ભાજપનો ગઢ, કોંગ્રેસની સાખ, AAPનો પડકાર… કોણ ફાવશે?

ચૂંટણીપંચ દ્વારા 175મો ક્રમ ધરાવતી નવસારી વિધાનસભા બેઠક અંતર્ગત નવસારી તાલુકાના 35 અને ગણદેવી તાલુકાના 27 ગામો સમાવિષ્ટ થાય છે. કુલ 2,49,992 મતદારો ધરાવતી આ બેઠકમાં નવસારી શહેરના મતદારોની સંખ્યા આશરે સવા લાખ જેટલી હોવાથી આ બેઠકને મુખ્યત્વે શહેરી બેઠક જ ગણવામાં આવે છે. 1980 પછી આ બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવતી હતી. … Continue reading #બેઠકપુરાણ નવસારીઃ ભાજપનો ગઢ, કોંગ્રેસની સાખ, AAPનો પડકાર… કોણ ફાવશે?