ભાગવત સાથે મુસ્લિમ બુદ્ધિજીવીઓની મુલાકાત; “નફરતથી કંટાળી ગયા છીએ”

ગુજરાત એક્સક્લૂઝિવ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે (RSS Chief Mohan Bhagwat) હાલમાં 5 પ્રમુખ મુસ્લિમો સાથે એક બંધ રૂમમાં બેઠક કરી હતી. તેમાંથી દિલ્હીના પૂર્વ લેફ્ટિન્ટ ગવર્નર નજીબ જંગ, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી, રાષ્ટ્રીય લોકદળના ઉપાધ્યક્ષ શાહિદ સિદ્દીકી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વીસી ઝમીરુદ્દીન શાહ અને ઉદ્યોગપતિ-ફિલેંથ્રોપિસ્ટ સઈદ શેરવાની ઉપસ્થિત રહ્યા હતા. Advertisement … Continue reading ભાગવત સાથે મુસ્લિમ બુદ્ધિજીવીઓની મુલાકાત; “નફરતથી કંટાળી ગયા છીએ”