માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસ: 14 વર્ષ, 3 તપાસ એજન્સી અને 4 જજ બદલાયા, છતા પણ હજુ ચાલે છે કેસ

નવી દિલ્હી: માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસને 14 વર્ષ પૂરા થઇ ગયા છે પરંતુ હજુ સુધી આ કેસમાં કોઇ દોષી સાબિત થઇ શક્યો નથી. આ કારણ છે કે આ કેસમાં પીડિત અને આરોપી બન્ને છેલ્લા 14 વર્ષથી ન્યાયની રાહ જોઇ રહ્યા છે. આ રાહ કેટલી લાંબી ચાલશે તેનો જવાબ કોઇની પાસે નથી. જોકે, છેલ્લા આટલા … Continue reading માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસ: 14 વર્ષ, 3 તપાસ એજન્સી અને 4 જજ બદલાયા, છતા પણ હજુ ચાલે છે કેસ