ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર વિરોધી આંદોલન રોકવામાં મંત્રીઓની પેનલ નિષ્ફળ, 17 મુદ્દાને લઇને ચાલી રહ્યો છે વિરોધ

ગાંધીનગર: ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપના પાંચ મંત્રીઓની એક ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમનું કામ રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન રોકવા માટે લોકોના મુદ્દા પર સંજ્ઞાન લેવાનું હતું. જોકે, વિરોધને ભડકાવનારા મુદ્દાઓને ઝડપથી ઉકેલ માટે રચાયેલી પાંચ મંત્રીઓની આ સમિતી રાજ્યમાં વિરોધને રોકવામાં નિષ્ફળ રહી છે. Advertisement Advertisement ગુજરાતમાં ઓછામાં ઓછા 17 વિરોધ … Continue reading ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર વિરોધી આંદોલન રોકવામાં મંત્રીઓની પેનલ નિષ્ફળ, 17 મુદ્દાને લઇને ચાલી રહ્યો છે વિરોધ