હિજાબ અંગે ઈરાન અને ભારતીય મહિલાઓની માંગ અલગ પરંતુ મુદ્દો એક જ છે

ગુજરાત એક્સક્લૂઝિવ: ઈરાનમાં હિજાબ (Iran Hijab Protest) મોટો હોબાળો મચેલો છે. મોટી સંખ્યામાં મહિલાઓ રોડ-રસ્તાઓ ઉપર ઉતરી આવી છે, હિજાબ સળગાવી રહી છે અને વાળ કાપી રહી છે. અત્યાર સુધી 30થી વધારે પ્રદર્શનકારીઓના મોતના સમાચાર છે. તમને યાદ હશે કે કેટલાક સમય પહેલા ભારતના અનેક હિસ્સાઓમાં પણ હિજાબને લઈને હોબાળો થયો હતો. આપણા દેશમાં પણ … Continue reading હિજાબ અંગે ઈરાન અને ભારતીય મહિલાઓની માંગ અલગ પરંતુ મુદ્દો એક જ છે