કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીના કારણે રાજસ્થાનમાં રાજકીય સંકટ!!! ગહેલોત-પાયલોટ-ગાંધી પરિવાર બધા જ મૂંઝવણમાં?

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી (Congress President Election)એ કોંગ્રેસ શાસિત સૌથી મોટો રાજ્ય-રાજસ્થાનમાં રાજકિય સંકટ ઉભું કરી દીધું છે. તે બુધવાર, 21 સપ્ટેમ્બરની ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે. Advertisement Advertisement રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના 10 જનપથ સ્થિત આવાસ પર લબભગ બે કલાક સુધીની મુલાકાત કરી હતી. કથિત રીતે બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ … Continue reading કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીના કારણે રાજસ્થાનમાં રાજકીય સંકટ!!! ગહેલોત-પાયલોટ-ગાંધી પરિવાર બધા જ મૂંઝવણમાં?