#બેઠકપુરાણ ડભોઈઃ ભાજપ ફરી જાયન્ટ કિલર બનશે કે જાયન્ટ મેદાનમાં જ નહિ આવે?

બેનમૂન પૂરાતન ધરોહર ધરાવતું ડભોઈ ગામ અને એક જમાનામાં અત્યંત મનોહર શિલ્પો ધરાવતી તેની હીરા ભાગોળ જગવિખ્યાત છે. હીરા શિલ્પીના ગામ દર્ભવતી અને આજના ડભોઈ વચ્ચે તો ભૂતકાળની કથાઓ સિવાય બીજું કોઈ સામ્ય રહ્યું નથી. ચૂંટણી પંચ મુજબ 140મો ક્રમ ધરાવતી આ બેઠક જનરલ કેટેગરીમાં આવે છે. વડોદરાની નજીક હોવા છતાં ડભોઈ વિધાનસભા બેઠક છોટાઉદેપુર … Continue reading #બેઠકપુરાણ ડભોઈઃ ભાજપ ફરી જાયન્ટ કિલર બનશે કે જાયન્ટ મેદાનમાં જ નહિ આવે?