Apple Iphone 14 અને Iphone 14 plus લૉન્ચ, ભારતમાં કેટલી છે કિંમત

Appleએ પોતાની Iphone 14 સીરિઝ લૉન્ચ કરી દીધી છે. કંપનીએ તેમાં બે હૈન્ડસેટ લૉન્ચ કર્યા છે, જેમાં Iphone 14 અને Iphone 14 Plus સામેલ છે. આ સાથે જ કંપની પોતાના પ્લસ સ્માર્ટફોનને એક વખત ફરી માર્કેટમાં લાવી છે. Iphone 8 સીરિઝ બાદ કોઇ પ્લસ વેરિએન્ટ લૉન્ચ થયો નહતો. Advertisement Advertisement Iphone 14 અને Iphone 14 … Continue reading Apple Iphone 14 અને Iphone 14 plus લૉન્ચ, ભારતમાં કેટલી છે કિંમત