#બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી

ઝોનલ વિભાજનની દૃષ્ટિએ મધ્ય-પૂર્વ ગુજરાતની ગણાતી છોટાઉદેપુર બેઠક ચૂંટણી પંચ દ્વારા 137 બેઠક ક્રમાંક ધરાવે છે. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો એ પછી પહેલી ચૂંટણીમાં ઓપન કેટેગરીની રહેલી આ બેઠક એ પછી તરત અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠકનો દરજ્જો ભોગવતી રહી છે. છોટાઉદેપુર ઉપરાંત પાવી જેતપુરના 91 ગામો સમાવતી આ બેઠકમાં કુલ 2,65,7260 મતદારો છે. … Continue reading #બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી