ગર્ભપાત: સુપ્રીમ કોર્ટનો નિર્ણય વૈવાહિક બળાત્કાર સામેની લડાઈને એક ડગલું આગળ લઈ જશે?

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ખૂબ જ સારો છે અને તે મેરિટલ રેપ (વૈવાહિક બળાત્કાર) સામે ચાલી રહેલી લડાઈમાં એક પગલું આગળ છે – કામિની જયસ્વાલ, સુપ્રીમ કોર્ટના વકીલ પરિણીત મહિલા પણ જાતીય હુમલો અથવા બળાત્કારની પીડિતા હોઇ શકે છે. સ્ત્રી તેના પતિ દ્વારા તેની સંમતિ વિના બનાવેલા સંબંધથી ગર્ભવતી બની શકે છે. અમે પાર્ટનર દ્વારા … Continue reading ગર્ભપાત: સુપ્રીમ કોર્ટનો નિર્ણય વૈવાહિક બળાત્કાર સામેની લડાઈને એક ડગલું આગળ લઈ જશે?