“લોકડાઉન કેમ લાવ્યા? અને કેમ હટાવી રહ્યાં છો? કંઈક તો બતાવો”

સરકાર લોકડાઉનની ખરાબ અસરથી દેશની ઈકોનોમીને બચાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ લઈને આવી, પરંતુ CMIEના ચીફ મહેશ વ્યાસનું કહેવું છે કે, આ પેકેજમાં સમાધાન ઓછું અને સમસ્યાઓ વધારે છે. CMIE તે સંસ્થા છે, જે બેરોજગારી પર ડેટા રજૂ કરે છે. લોકડાઉન, ઈકોનોમી, બેરોજગારી અને પ્રવાસી મજૂરોની સમસ્યા પર તેમને એક ક્વિન્ટને એક ઈન્ટરવ્યુમાં … Continue reading “લોકડાઉન કેમ લાવ્યા? અને કેમ હટાવી રહ્યાં છો? કંઈક તો બતાવો”