Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Vivoના Freedom Saleનો લાભ ઉઠાવો, ડિસ્કાઉન્ટ એક્સચેન્જ સહિતની મેળવો સુવિધા

Vivoના Freedom Saleનો લાભ ઉઠાવો, ડિસ્કાઉન્ટ એક્સચેન્જ સહિતની મેળવો સુવિધા

0
220

Independence Dayના પર્વ પર Vivoએ આ અઠવાડિયામાં ફ્રિડમ કાર્નિવલ સેલનું આયોજન કર્યું છે. આ દરમિયાન Vivo ઈન્ડિયાના ઈ-સ્ટોર્સ પર ઓફર્સ આપવામાં આવી રહી છે. આ સેલની શરૂઆત સોમવારે થઈ છે અને 14 ઓગસ્ટ સુધી ચાલુ રહે છે. આ ત્રણ દિવસીય સેલ દમિયાન Vivoના પોપ્યૂલર સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવામાં આવી રહી છે.

સેલ માટે Vivoએ HDFC બેંકની સાથે ભાગીદારી પણ કરી છે. એવામાં બેંકના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને 5 ટકા કૈશબેક આપવમાં આવે છે. આ સાથે કેશબેક ગ્રાહકોને EMI ટ્રાન્જેક્શન પર આપવામાં આવે છે. Vivo સેલ દરમિયાન અગત્યના ક્રેડિટ કાર્ડ પર નો-કોસ્ટ EMIનું પણ ઓપ્શન આપવામાં આવી રહ્યું છે.

Vivoના ફ્રીડમ કાર્નિવલ સેલ દરમિયાન Vivoએ હાલમાં જ લોન્ચ થયેલા પોપ્યૂલર સ્માર્ટફોન Vivo Z1 Proને પણ સેલમાં ઉપલબ્ધ કરાવ્યો છે, પરંતુ આ ફોન પર કોઈ છૂટ આપવામાં આવી નથી. જો કે ગ્રાહકોને 1,000 રુપિયાનું વાઉચર જરૂર મળશે. આ વાઉચરના ઉપયોગ ગ્રાહક પછીની કોઈ શોપિંગમાં કરી શકે છે.

ટ્રિપલ રિયર કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા વાળો Vivo V15 ફોન સેલ દરમિયાન 26,990 રૂપિયાની જગ્યાએ 19,990 રૂપિયામાં વેચાણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે એક્સચેન્જ ઓફર હેઠળ એડિશનલ 2,500 રૂપિયાની છૂટનો પણ ફાયદો ઉઠાવી શકો છો.

Vivo ફ્રીડમ સેલમાં Vivo V15 Pro પર ફ્લેટ 3,000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. એવામાં ગ્રાહક આ ફોનને 26,990 રૂપિયાની જગ્યાએ 23,990 ખરીદી શકે છે. આ સ્માર્ટફોનમાં 32MP પોપ-અપ સેલ્ફી કેમેરાની સાથે ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.

Vivo Y17ની વાત કરીએ તો, તેને Vivo ઓનલાઈન સ્ટોર પર 18,990 રૂપિયા જગ્યાએ 15,990 રૂપિયામાં ખરીદી કરી શકો છો.

આજ રીતે Vivo Y15ને સેલ દરમિયાન 15,990 રૂપિયાની જગ્યાઓ 13,990 રૂપિયામાં ખરીદી શકો છો. ગ્રાહક એક્સન્ચેજ ઓફર હઠળ 1,500 રૂપિયાની છૂટનો પણ લાભ ઉઠાવી શકે છો.

5000mAhની બેટલી વાળા Y12ની વાત કરિએ તો તેને 11,990 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો સાથે ગ્રાહક એક્સન્ચેજ ઓફર હેઠળ 1,500 રૂપિયાની છૂટનું પણ ફાયદો ઉઠાવી શકો છો.

Y91ની વાત કરીએ તો આ ફોન 10,990 રૂપિયાની જગ્યાએ 9,990 રૂપિયામાં Vivoની વેબસાઈટ પર સેલ કરવામાં આવી રહ્યો છએ. સાથે ગ્રાહક એક્સેન્ચેજ ઓફર હઠળ 1,250 રૂપિયાની છૂટનો ફોયદો ઉઠાવી શકો છો. ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે Vivoની વેબસાઈટ પર હાફ પ્રાઈસ ડિસ્કાઉનટ પણ આપવમાં આવી રહ્યું છે. સાથે આયોજન સેલ દમિયાન બપોર 12 બગ્યે કરી શકો છો.

ગ્રાહકો માટે ખુશખબર! મોદી સરકારે આપ્યો મોટો અધિકાર