વિરાટ કોહલી- અનુષ્કા શર્માના ખાસ બ્રુનોનું મોત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પાલતુ ડૉગીએ દુનિયાને અલવિદા કહ્યું છે. બ્રૂનો માત્ર વિરાટ કોહલી સાથે જ રહેતો હતો જ્યારે લગ્ન બાદ અનુષ્કા શર્મા પણ બ્રૂનો સાથે અવાર નવાર મસ્તી કરતી જોવા મળતી હતી. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર બ્રૂનો સાથે કેટલીક તસવીરો શેર કરી છે. એવામાં હવે બ્રૂનોનું મોત થતા બન્ને ઉદાસ છે. વિરાટ … Continue reading વિરાટ કોહલી- અનુષ્કા શર્માના ખાસ બ્રુનોનું મોત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી