Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > આ પ્લેટફોર્મ પર મળી રહી છે સેકન્ડહેન્ડ Celerio અને Alto

આ પ્લેટફોર્મ પર મળી રહી છે સેકન્ડહેન્ડ Celerio અને Alto

0
197

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સેકન્ડ હેન્ડ કારનું બજાર ઝડપથી ફેલાયુ છે. તેના પાછળના અનેક કારણ છે. જેમ કે જો તમારુ બજેટ ઓછુ છે અને નવી કાર ખરીદવા અસમર્થ છો તો જૂની કાર ખરીદી તમારી જરૂરિયાતને પૂરી કરી શકો છો. તેની સાથે જ જો તમે કાર ચલાવવાનું સીખી રહ્યા છો, તો પણ જૂની કાર ખરીદી શકાય છે. Used Cars Ahmedabad

જૂની કાર ખરીદતા પહેલા લોકોનો મનમાં અનેક પ્રશ્નો હોય છે કે જૂની કાર ક્યાંથી ખરીદવી? હકીકતમાં બજારમાં ઘણાં વિકલ્પ હાજર છે જે જૂની કાર વેચે છે. જો તમે પણ અસમંજસની સ્થિતિમાં છો તો તમારા માટે સારા સમાચાર છે. ગ્રાહકોની અસમંજસતાને જોતા મારૂતી સુઝુકી પણ સેકન્ડ હેન્ડ કાર વેચી રહી છે. કંપની તેના True Value સ્ટોર દ્વારા પોતાની જ જૂની કાર વેચે છે. અહીં તમને 2 લાખથી 3 લાખ રૂપિયાની રેન્જમાં પણ કાર મળી શકે છે. Used Cars Ahmedabad 

Alto K10 VXI: કંપની 2015 મોડલની Alto K10 VXI સેલ કરી રહી છે. પેટ્રોલ પર ચાલતી આ કાર 2,70,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સેકન્ડ ઓનર કાર છે. કાર અમદાવાદમાં ઉપલબ્ધ છે, જે 86,548 કિમોમીટર ચાલી ચુકી છે. Used Cars Ahmedabad 

Celerio VXI: કંપની 2015 મોડલની Celerio VXI સેલ કરી રહી છે. પેટ્રોલ પર ચાલતી આ કાર 3,40,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફર્સ્ટ ઓનર કાર છે. કાર અમદાવાદમાં ઉપલબ્ધ છે, જે 1,48,580 કિલોમીટર ચાલી ચુકી છે.  Used Cars Ahmedabad 

Wagon R LXI: કંપની 2016 મોડલની Wagon R LXI સેલ કરી રહી છે. પેટ્રોલ અને સીએનજી પર ચાલતી આ કાર 3,75,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફર્સ્ટ ઓનર કાર છે. કાર દિલ્હીમાં ઉપલબ્ધ છે, જે 77,873 કિલોમીટર ચાલી ચુકી છે. Us ed Cars

આ પણ વાંચો: Tata HBX: આવી રહી છે નવી માઇક્રો SUV!, મળશે ખાસ ફિચર્સ

Alto 800 LXI: કંપની 2013 મોડલની Alto 800 LXI સેલ કરી રહી છે. પેટ્રોલ એન્જીન વાળી આ કાર 1,65,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફર્સ્ટ ઓનર કાર છે. કાર દિલ્હીમાં ઉપલબ્ધ છે, જે 68,219 કિલોમીટર ચાલી ચુકી છે. Used Cars Ahmedabad 

Wagon R VXI: કંપની 2014 મોડલની Wagon R VXI સેલ કરી રહી છે. પેટ્રોલ અને સીએનજી પર ચાલતી આ કાર 2,63,591 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફર્સ્ટ ઓનર કાર છે. આ ફર્સ્ટ ઓનર કાર છે. કાર દિલ્હીમાં ઉપલબ્ધ છે, જે 13,775 કિલોમીટર ચાલી ચુકી છે. Used Cars Ahmedabad 

નોટ: ગાડીઓ સંબંધિત અહીં અપાયેલી માહિતી True Value મુજબ છે. જૂની કાર ખરીદતા સમયે પુરાવા અને વાહનની કંડીશનની તપાસ જાતે કરવી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9