Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકા: 232 વર્ષના ઈતિહાસમાં જેનેટ યેલેન બન્યા પ્રથમ મહિલા નાણામંત્રી

અમેરિકા: 232 વર્ષના ઈતિહાસમાં જેનેટ યેલેન બન્યા પ્રથમ મહિલા નાણામંત્રી

0
36
  • અમેરિકામાં જેનેટ યેલેને નાણામંત્રીની શપથ લીધી  First Woman finance minister

વોશિંગ્ટન: અમેરિકાની પ્રથમ મહિલા ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે મંગળવારે ફેમસ અર્થશાસ્ત્રી જેનેટ યેલેનને નાણામંત્રી પદની શપથ અપાવી. આ રીતે યેલેન અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ મહિલા નાણામંત્રી બની ગયા છે. First Woman finance minister

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, યેલેન દેશની 78મી નાણામંત્રી બન્યા છે અને અમેરિકાના 232 વર્ષના ઈતિહાસમાં સંસ્થાની પ્રથમ મહિલા પ્રમુખ છે.

આનાથી પહેલા અમેરિકન સેનેટે તેમને નાણામંત્રી બનાવવાના નિર્ણય પર મુહર લગાવી દીધી હતી.  First Woman finance minister

74 વર્ષિય યેલેન આનાથી પહેલા અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વની ગવર્નર રહી ચૂક્યા છે. તેમને 2014થી 2018 દરમિયાન ફેડરલ રિઝર્વની આગેવાની કરી હતી.

આ પણ વાંચો- બાગપત બોર્ડર પરથી પોલીસે ખેડૂતોને હટાવ્યા, કૃષિ કાયદાઓનો 40 દિવસથી કરી રહ્યાં હતા વિરોધ

પાછલા 25 જાન્યુઆરીથી 84 Vs 15 મતથી યેનેટને નાણામંત્રીની નામાંકનને મંજૂરી આપી દીધી છે. હવે યેલેન સમક્ષ કોરોના વાયરસ મહામારીના કારણે ખરાબ થઈ ચૂકેલી અર્થવ્યવસ્થાને ઠિક કરવાની જવાબદારી છે.

યેલેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ જો બાઈડનના મંત્રીમંડળના ત્રીજા સભ્ય બની ગયા છે, જેની નિયુક્તિને સેનેટની મંજૂરી મળી ગઈ છે.  First Woman finance minister

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9