Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > હોળી પહેલાં ગુજરાતની કેટલીક ટ્રેનો થઇ રદ, ઘણાના રુટ ડાયવર્ટ કરાયા

હોળી પહેલાં ગુજરાતની કેટલીક ટ્રેનો થઇ રદ, ઘણાના રુટ ડાયવર્ટ કરાયા

0
143

નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે પશ્ચિમ રેલવેનો નિર્ણય

નવી દિલ્હીઃ પશ્ચિમ રેલવેએ હોળી પહેલાં ગુજરાતની ખાસ કરીને અમદાવાદને સાંકળતી કેટલીક ટ્રેનો રદ (Train canceled)કરી દીધી છે. કેટલીક ટ્રેનોના રુટ ડાયવર્ટ કરી દીધા છે. અમદાવાદ- ધ્રાંગઘ્રા-સામાખિયાલી સર્કલ પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ઘણી ટ્રેનોને અસર થશે. તેવી જાહેરાત સાથે પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે આ રુટ પરની લાંબા અંતરની કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે.

ભારતીય રેલવે જ્યાં હોળી પહેલાં ઘણા રુટ પર નવી સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહ્યું છે. ત્યાં રેલવે લાઇનમાં આધુનિકરણ સંબંધિત કામને કારણે ઘણી ટ્રેનોના રુટ બદલ્યા છે.

આ પણ વાંચોઃ આધાર કાર્ડથી લિંક છે આ યોજના તો 312 રૂપિયા ઓછામાં મળશે ગેસ સિલેન્ડર

આ ટ્રેનો રદ કરાઇ

    • 09116/09115 ભુજ-દાદર-ભુજ સ્પે. 21થી 23 માર્ચ સુધી Train canceled
    • 02973 ગાંઘીધઆમ-અમદાવાદ વચ્ચે 24 માર્ચે આંશિક બંધ
    • 09335 ગાંધીધામ-ઇન્દૌર સ્પે. 22 માર્ચે ગાંધીધઆમ-અમદાવાદ વચ્ચે રદ
    • 6505 ગાંધીધામ-અમદાવાદ વચ્ચે 23 માર્ચે રદ
    • 01191 ભુ-અમદાવાદ વચ્ચે 24 માર્ચે રદ

આ પણ વાંચોઃ કેવી રીતે કરશો એક “સારા ડોક્ટર”ની ઓળખ?

શોર્ટ ટર્મિનેટ અને ડાયવર્ટ ટ્રેન Train canceled

    • 04311 બરેલી-ભુજ સ્પેશિયલ ટ્રેન 23 માર્ચે પાલનપુર- ભિલડી- સામાખિયાલીના માર્ગે દોડશે.
    • 04312 ભુજ-બરેલી સ્પેશિયલ ટ્રેન 24 માર્ચે સામાખિયાલી-ભિલડી-પાલનપુર રુટ પર ચાલશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat