Gujarat Exclusive > યુથ > મનોરંજન > મેલબોર્ન યૂનિ.થી ફર્સ્ટક્લાસ ગ્રેજ્યુએશન કરનાર દુનિયાની સૌથી મોંઘી પોર્ન એક્ટર

મેલબોર્ન યૂનિ.થી ફર્સ્ટક્લાસ ગ્રેજ્યુએશન કરનાર દુનિયાની સૌથી મોંઘી પોર્ન એક્ટર

1
95390

આજે તમને જણાવીશું દુનિયાની સૌથી મોંઘ પોર્ન સ્ટાર વિશે. એન્જેલા વાઈટ દુનિયાની સૌથી મોંઘી પોર્ન સ્ટાર છે. જે હાલમાં દુનિયામાં નંબર વન પર ચાલી રહી છે. આ પોર્ન સ્ટાર એટલી મોંઘી છે કે, ફિલ્મ કરવા માટે સલમાન અને શાહરૂખથી તો ઘણા બધા પૈસા વધારે ચાર્જ કરે છે. 1985માં જન્મેલ એન્જલા વાઈટે 2003માં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી લીધી હતી. એન્જેલાએ 2010માં મેલબોર્ન યૂનિવર્સિટીમાં બેચરલ ઓફ આર્ટ્સ કર્યું છે જેમાં તેને જેન્ડર સ્ટડી પર ગ્રેજ્યુએટ પુરૂ કર્યું હતું.

એન્જેલાના માતા ફોટો ગ્રાફર છે, જ્યારે તેમના પિતા કારપેન્ટર છે. સૌથી રસપ્રદ વાત તે છે કે, હાલમાં એન્જેલા સિંગલ હોવાથી ઘણા બધા લોકો તેને રિઝવવાની કોશિષ કરી રહ્યાં છે. સાડા પાંચ ઈંચની હાઈટ ધરાવતી એન્જેલા ખુબ જ શાનદાર દેખાવના કારણે લોકો તેના પર મોહિત થઈ જાય છે. એન્જેલાની 2019ની વાર્ષિક કમાણી 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

આ પણ વાંચો…સાઉથની સુપરસ્ટાર છે આ એક્ટ્રેસ, 2 વર્ષમાં ઠુકરાવી ચુકી છે 70 ફિલ્મ્સની ઓફર

આ પણ વાંચો…TMCની હોટેસ્ટ સાંસદ નુસરત જહાંએ લીધા શપથ, લગ્ન બાદ આ અંદાજમાં પહોચી સંસદ

આ પણ વાંચો…ખુલીને હસવાથી થાય છે આ 7 ફાયદા, હાર્ટ એટેક-ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે

આ પણ વાંચો…45 વર્ષના ભાજપા પ્રમુખને 23 વર્ષની પત્નીએ ગણાવ્યા, ‘મેરે સૈંયા સુપર સ્ટાર’

આ પણ વાંચો…તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે જીતી શકો છો 30 હજાર રૂપિયા, સરકાર આપી રહી છે તક

પેરિસમાં પ્રિયંકા-નિક જોનાસનો રોમેન્ટિક રોમાન્સ, એક બીજાને કરી KISS