Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > સીબીએસસી પરીક્ષાના પરીણામની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ માટે આવી ગયો સમય, જાણો ક્યારે જાહેર થશે પરીણામ

સીબીએસસી પરીક્ષાના પરીણામની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ માટે આવી ગયો સમય, જાણો ક્યારે જાહેર થશે પરીણામ

0
2

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસસીનું ટર્મ 1 ની પરીક્ષાના પરીણામની વિદ્યાર્થીઓ દ્વારા કાગડોળે રાહ જાેવાઈ રહી છે. શિક્ષણ ક્ષેત્રના અહેવાલાે અનુસાર પરિણામ આ વીકના અંતમાં જાહેર થવાની સંભાવના છે.

જાે કે, દર વખતે આપવામાં આવેલી તારીખાે કરતા પણ પરીણામ વહેલા માેડું જાહેર થતું હાેય છે. જેથી એક બે દિવસ તેમાં ફેરફાર પણ થઈ શકે છે. હજુ સુધી સીબીએસસી બાેર્ડ દ્વારા ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી પણ પરીણામ સપ્તાહમાં જાહેર થાય તેવી વકી છે. જાેે કે, ડીજીલાેકની સુવિધા માટે સીધી જ માર્કશીટ ડાઉનલાેડ થઈ શકે માટે વિદ્યાર્થીઓને મેસેજ થકી જાણ કરવામાં આવશે.

જાે કે, અગાઉ એક ટર્મની પરીક્ષા લેવામાં આવી હતી જેથી આગામી સમયમાં બે ટર્મની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે. સીબીએસસીએ જારી કરેલા પરીપત્ર મુજબ ટર્મ એકની પરીક્ષા બાદ જ ટર્મ બેની પરીક્ષા યાેજવામાં આવશે. ગયા વખતે કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓને માપદંડના આધારે પરીણામ જાહેર કર્યું હતું પરંતુ આ વખતે પરીણામ જાહેર થશે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ બે વર્ષ કોરોના જેવી પરિસ્થિતિમાં ઘણા ટફ રહ્યા હતા જેમણે સ્કૂલમાં ઓનલાઇન ભણવાનો વારો આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat

 Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat