ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડિયાને મર્જ કરવામાં આવશે. વિસ્તારાનું સંચાલન કરતી સિંગાપોર એરલાઈન્સે કહ્યું છે કે તે આ ડીલ હેઠળ $250 મિલિયનનું રોકાણ કરશે.
Advertisement
Advertisement
મર્જર 2024 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ સાથે સિંગાપોર એરલાઈન્સ પાસે એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો રહેશે. ગયા વર્ષે ઑક્ટોબરમાં ટાટા જૂથે 18,000 કરોડ રૂપિયામાં દેવામાં ડૂબેલી રાષ્ટ્રીય કેરિયર એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
Tata Group announces the consolidation of its airlines, Vistara and Air India by March 2024. pic.twitter.com/40QW2pBFzQ
— ANI (@ANI) November 29, 2022
Advertisement